in

શ્રીલંકા વેકેશન થી સારા એ શેર કર્યા ગ્લેમરસ ફોટા, નાના કપડાં મા પુલ માં મસ્તી કરતી દેખાઇ

સતત બે હિટ ફિલ્મો આપ્યા પછી સારા અલી ખાન બોલીવુડ ની આવનારી સેન્સેશન બની ગઈ છે. કેટલાક દિવસ પહેલા રિલીઝ થયેલી એમની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. એના પછી એમની બીજી ફિલ્મ ‘સિંબા’ રિલીઝ થઈ અને થોડાક દિવસ માં આ ફિલ્મે પણ 300 કરોડ નો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મ માં સારા અલી ખાન ના વિરુદ્ધ રણવીર સિંહ દેખાયા હતા. આ દિવસો માં સારા પોતાની આવનારી ફિલ્મ ‘કુલી નંબર 1’ ની રિમેક માં વ્યસ્ત છે. આ ફિલ્મ માં વરૂણ ધવન ની સાથે દેખાશે. સારા એ થોડાક જ સમય માં પોપ્યુલારિટી ની બાબત માં ઇન્ડસ્ટ્રી ની મોટી મોટી હીરોઈનો ને પાછળ છોડી દીધો. એમને આજે ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.

થોડાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં એ સ્ટેજ પર જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઈ રહી હતી. જાણકારી માટે બતાવી દઈએ કે વાયરલ થયેલા આ વિડીયો IIFA એવોર્ડ 2019 નો હતો, જેને કલર્સ ટીવી એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. ગયા રવિવારે IIFA એવોર્ડ ટેલિકાસ્ટ થયો, જેમાં સારા નું આખું પર્ફોમન્સ જોવા મળ્યો.

Advertisements

આ દિવસો માં સારા પોતાના કામ થી બ્રેક લઈ ને શ્રીલંકા માં રજાઓ ગાળી રહી છે. આવા માં એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેકેશન ના કેટલાક ફોટા નાખ્યા છે, તે ઝડપ થી વાયરલ થઈ રહ્યા છે. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને રોજબરોજ પોતાના ફેન્સ માટે કોઈ ને કોઈ ફોટા શેર કરતી રહે છે.

Advertisements

બતાવી દઈએ કે, શ્રીલંકા વેકેશન માં સારા બિકિની પેહરી ને પૂલ ની મજા ઉઠાવી રહી છે. સાથે દરિયાકિનારે પણ મસ્તી કરતાં પણ દેખાઈ રહી છે. આ દિવસો માં સારા પોતાની અપકમિંગ ફિલ્મ ‘કુલી નંબર 1′ ની શૂટિંગ કરી રહી છે અને આ બધા ની વચ્ચે થોડો સમય કાઢી ને એ શ્રીલંકા રિલેક્સ થવા પહોંચી છે.

 

View this post on Instagram

 

Lady in Lanka 🧚🏻‍♀️🇱🇰

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સ્વિમિંગ પૂલ માં નારિયેળ પાણી પીતા સારા નો ફોટો ફેંસ ને ઘણો પસંદ આવી રહ્યો છે. વેકેશન ના આ ફોટા પર સારા ને શાનદાર કોમેન્ટ મળી રહ્યા છે. હવે આ ફોટા પર 14 લાખ થી વધારે લાઇક્સ આવી ચૂક્યા છે. ફોટા ની સાથે સારા એ કેપ્શન આપ્યું છે, “લેડી ઈન લંકા”.

Advertisements

વાત કરીએ વર્કફ્રન્ટ ની તો જલ્દી સે વરુણ ધવન ની સાથે ફિલ્મ “કુલી નંબર 1” અને કાર્તિક આર્યન ની સાથે “લવ આજકલ 2” માં દેખાશે. ખબર છે કે આ દિવસો માં સારા કાર્તિક આર્યન ને ડેટ કરી રહી છે. રોજ-બરોજ સાથે ફરતા દેખાય છે. પરંતુ તાજાખબર ના પ્રમાણે બન્ને નું બ્રેકઅપ થઈ ગયું છે.

જુઓ સારા ના શ્રીલંકા વેકેશન ના ફોટાઓ –

Advertisements

Advertisements

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

ટિપ્પણી
Advertisements

ચમચમાતા મોતીઓ જેવા સફેદ દાંત મેળવવા માટે અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય

કેમ પોતાની અટક છુપાવતા ફરે છે બોલિવૂડ ના આ 8 સ્ટાર્સ, કારણ જાણી ને લાગશે ઝટકો