in

નાની હતી ત્યારે આ હિરોઈન આવી દેખાતી હતી, તસવીર જોઇને તમે પણ એકવખત તો વિચારમાં અવશ્ય પડી જશો

આમ તો નાનપણની યાદો બધાને ગમતી જ હોય જ છે. એવી જ એક રીતે બોલિવૂડ એક ફેમસ હિરોઈને પણ પોતાના બાળપણની ફોટો શેર કરી છે. આ જોઈને કોઈને અંદાજો પણ ન આવે કે આ કઈ અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ ફોટોમાં સારા અલી ખાન છે. સારા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના બાળપણની તસવીરો પોસ્ટ કરી છે, જેની ચર્ચા કરવામાં આવી રહી છે.

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

આ ફોટામાં સારા ખુબ જ સુંદર તથા આકર્ષક લાગી રહી છે. તેણે કેપ્શનમાં જણાવ્યું કે, ‘Loved the sun, for many suns’ જો કે આ પહેલી વખત નથી કે સારાએ પોતાના બાળપણની તસવીરો પોસ્ટ કરી હોય. આ પહેલા પણ સારાએ આવી તસવીરો શેર કરી હતી કે, જે ખુબ વાયરલ થઈ હતી. એ સિવાય હાલમાં તે માતા અમૃતા સિંહ સાથે મંદિરે પણ પહોંચી હતી. તો જુઓ સારાના કેટલાક ફોટો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ગૃહમંત્રી અમિત શાહ આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં ઉજવશે ઉત્તરાયણ, આ વિસ્તારમાં ચગાવશે પતંગ

ઇન્ડિયન રેલવે બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી ઊંચો બ્રીજ, એફિલ ટાવરથી પણ હશે તે ઊંચો