in

હવે તો ખમૈયા કરો, સંજય દત્તે કહ્યું – મારે કૃતિ સેનનને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે

અર્જુન કપૂર, કૃતિ સેનન તથા સંજય દત્ત હવે મૂવી પાનીપતમાં જોવા મળવાના છે. 6 ડિસેમ્બરે આ મૂવી રીલિઝ થવાની છે. ઘણા માણસોને તો મુવિનુ ટ્રેલર જ નથી ગમ્યું. પરંતુ એ વચ્ચે સંજય દત્તે એક એવું બયાન આપ્યું કે જેના લીધે તે ચર્ચામા છે.

Chania

Advertisements

Chania

Chania

Chania

Advertisements

Chania

 

Chania

Advertisements

 

Chania

Chania

Advertisements

 

એક શો દરમિયાન સંજય દત્ત પોતાના જીવન પર વાત કરી રહ્યો હતો. જ્યારે 308 ગર્લફ્રેન્ડની વાત આવે છે ત્યારે સંજય દત્ત જણાવે છે કે હજુ ગણવાનું શરૂ જ છે. સંજય દત્તનું કહેવું છે કે તેની જર્ની હજુ પુરી નથી થઈ. પાનીપતની હીરોઈન કૃતિ સેનન વિશે વાત કરતાં સંજય દત્તે કહ્યું કે તેની એક્ટિંગે મને ઈમ્પ્રેસ કરી દીધો. મારે તેને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે. પછી બધા લોકો હસંવા લાગે છે. તો જુઓ અહીં કૃતિના કેટલાક ફોટો…

ટિપ્પણી
Advertisements

19 વર્ષથી જે ખિતાબ ભારતે પ્રાપ્ત નથી કર્યો એના માટે યુવતી રાત દિવસ મહેનત કરશે

શું તમને પણ ચામડીની આવી સમસ્યા છે તો વાંચો આ લેખ, દૂર રહો આ વસ્તુઓથી