in

સમય ની સાથે બોલિવૂડ ની આ બ્યુટી ક્વીન્સ ના લૂક માં આવ્યો આટલો વધારે બદલાવ, જોઈ ને હેરાન રહી જશો

વિતતા સમય ની સાથે સાથે માણસ નો ફેસ અને ટેવ પણ બદલાવા લાગે છે. પરિવર્તન પ્રકૃતિ નો નિયમ છે. સામાન્ય લોકો ની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ એમના લૂક માં બદલાવ આવવા લાગે છે. આવું જ કંઈક થાય છે બોલિવૂડ અભિનેત્રીઓ ની સાથે. જેમ જેમ એમની ઉંમર વધી રહી છે તેમ તેમ એમના લૂક માં બદલાવ આવવા લાગ્યો છે. પરંતુ સામાન્ય માણસ વધતી ઉંમર માં પહેલા થી ઓછા આકર્ષક દેખાય છે, ત્યાં જ અભિનેત્રીઓ વધતી ઉંમર ની સાથે હજુ વધારે સુંદર અને જુવાન થતી જઈ રહી છે. હવે ભલે એમની લાઇફ-સ્ટાઇલ ને કારણે હોય અથવા તો પછી કોઈ સર્જરી ના કારણે. આજ ના પોસ્ટ માં અમે તમને બોલિવુડ ની કેટલીક એવી અભિનેત્રીઓ થી મળાવીશું જેમાં આવેલું પરિવર્તન એકદમ અલગ લાગે છે, પરંતુ એ આ વાત નું પ્રતીક છે કે જો તમે પોતાનું ધ્યાન રાખ્યું તો કંઈ પણ સંભવ છે.

રેખા

Advertisements

બોલિવૂડ માં અનેક સુંદર એક્ટ્રેસીસ આવી અને ગઈ પરંતુ રેખા ની સુંદરતા થી કોઈ હરીફાઈ ન કરી શક્યું. 64 વર્ષ ની ઉંમર માં પણ રેખા કોઈપણ અભિનેત્રી ને હરાવી શકે છે. જેમ જેમ રેખા ની ઉંમર વધી રહી છે તેમની સુંદરતા પણ વધતી જઈ રહી છે. રેખા એક એવી અભિનેત્રી છે જે વિતતા સમય ની સાથે હજુ વધારે સુંદર થતી જઈ રહી છે. રેખા પર ફિલ્માવેલું એક ગીત ‘ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ’ એમના ઉપર એકદમ ફિટ બેસે છે. એમની સુંદરતા ના દીવાના ન માત્ર વૃદ્ધ પરંતુ યંગસ્ટર પણ છે.

કાજોલ

કાજોલ ભારતીય ફિલ્મ સિનેમા ની ઓળખીતી એક્ટ્રેસ છે. કાજોલ નું નામ ઇન્ડસ્ટ્રી ની સારી એક્ટ્રેસ માં ફેમસ છે. એમના ખાતા માં એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મ છે. હમણાં જ અભિનેત્રી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પોતાના કેટલાક ફોટો પોસ્ટ કર્યા જેમાં એ ઘણી ગોર્જિયસ દેખાઈ રહી હતી. બતાવી દઈએ કે, પહેલા કાજોલ ઘણી સાંવલી હતી. આ ફોટા માં તમે જમીન-આસમાન નો ફરક જોઈ શકો છો. પરંતુ બદલાતા સમય ની સાથે સાથે એમના લુક માં પણ નિખાર આવતું ગયું.

Advertisements

બિપાશા બાસુ

બંગાળી બ્યુટી બિપાશા બાસુ જ્યારે ઇન્ડસ્ટ્રી માં આવી હતી ત્યારે ઘણી કાળી હતી. પરંતુ પોતાની હોટ અને આકર્ષક લૂક ના કારણે એ બાકી અભિનેત્રીઓ પર ભારે પડતી હતી. રિપોર્ટ ના પ્રમાણે બિપાશા એ ગોરુ દેખાવા માટે સ્કીન લાઈટનિંગ ટ્રીટમેન્ટ ની મદદ લીધી છે. પહેલા ની બિપાશા અને આજ ની બિપાશા મા જમીન-આસમાન નો ફરક છે જેવું તમે પોતે જોઈ શકો છો.

શિલ્પા શેટ્ટી

Advertisements

પોતાની અદાઓ થી યુપી બિહાર લૂંટવા વાળી શિલ્પા શેટ્ટી ના લાખો દિવાના છે. શિલ્પા શેટ્ટી જ્યારે ફિલ્મો માં આવી હતી ત્યારે એમનો રંગ સાંવલો હતો અને આજ ના પ્રમાણ માં ત્યારે ઓછી આકર્ષક દેખાતી હતી. આટલું જ નહીં, એમનો નાક પણ ઘણું જાડું હતું જેને શેપ માં લાવવા માટે એમણે સર્જરી કરાવી છે. પરંતુ આજે બોલિવૂડ ની સૌથી આકર્ષક હિરોઈનો માંથી એક છે. એમણે યોગ અને કસરત ના માધ્યમ થી પોતાને એકદમ ફિટ રાખ્યું છે. હા એક વાત જરૂર છે કે શિલ્પા નું ફિગર પહેલા થી સારું હતું અને આજે પણ સારું છે.

પ્રિયંકા ચોપડા

વર્ષ 2000 મા પ્રિયંકા એ મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. એના પછી એમને બોલિવૂડ માં પોતાની જગ્યા બનાવી. પોતાની મહેનત ના કારણે પ્રિયંકા આજે બોલિવૂડ ની ટોપ હિરોઇન માંથી એક છે. જેવું કે તમે જોઈ શકો છો પહેલા સાંવલી હતી પરંતુ બ્યુટી ટ્રીટમેન્ટ ના કારણે આજે એમના લૂક માં ઘણો બદલાવ આવ્યો છે. આજે ઘણી આકર્ષક દેખાય છે.

Advertisements

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર 90 ના દશક ની સૌથી ફેમસ અભિનેત્રી હતી. એમની પહેલી ફિલ્મ ‘પ્રેમ કેદી’ હતી. કરિશ્મા એ સમય ની સૌથી સારી અને સુંદર એક્ટ્રેસ હતી. ભલે આજે કરિશ્મા મોટા પડદા થી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને રોજબરોજ પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. જો કે તમે જોઈ શકો છો કે પહેલા થી લઈ ને અત્યાર સુધી કરિશ્મા કપૂર મા વખાણવા લાયક બદલાવ આવ્યો છે.

ટિપ્પણી
Advertisements

શનિ ની સાડાસાતી ની છાયા આ રાશિઓ થી થઈ દૂર, ખુશીઓ થી ભરપૂર થશે જીવન, મળશે ભારે લાભ

આ રાશિઓ ના જીવન માં ખુશીઓ ની થઈ શરૂઆત, સૂર્યદેવ ની કૃપા થી મળશે સફળતા, થશે આર્થિક લાભ