Breaking News

સુપરસ્ટાર સલમાન ખાનની વહુ ખુબ સુંદર લાગે છે, ફોટા જોઈને વિશ્વાસ નહિ થાય

મિત્રો, બોલીવુડમાં દબંગ ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાન આજકાલ દુનિયાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંનો એક બની ગયો છે. સલમાન ખાનની નાની નાની વિગતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. આજે અમે વાત કરવાના છીએ સલમાન ખાનની એક એવી બહુજ સુંદર વહૂ ની વિશે જેને લોકો બહુજ ઓછા ઓળખતા હશે.

આ છે સલમાન ખાનની સુંદર પુત્રવધૂ

મિત્રો, સલમાન ખાનની વહૂનું નામ સીમા સચદેવ ખાન છે જે સલમાન ખાનના ભાઈની પત્ની છે, તમને જણાવી દઇએ કે તેનો ભાઈ સોહેલ ખાન સલમાન ખાન કરતા લગભગ 4 વર્ષ નાના છે, જેના કારણે સીમા સચદેવ નો સલમાન ખાન જેઠ થાય છે.

તેઓના લગ્ન 1998 માં થયા હતા

મિત્રો, સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ સોહેલ એક્ટર, ફિલ્મ નિર્માતા છે અને તેણે 1998 માં સીમા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઇએ કે સીમા કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી પરંતુ તે સોહિલ ખાન સાથે અનેક એવોર્ડ સમારોહમાં જોવા મળી છે. .

દેખાય છે ખુબજ સુંદર

મિત્રો, સીમા વિશે વધુ માહિતી ઇન્ટરનેટ પર મળી શકે છે પરંતુ સીમા ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે કેમ કે તમે આ ચિત્રોમાં જોઈ શકો છો.

Facebook Comments

Check Also

મૈયાર મા મનડું નથી લાગતું ફિલ્મ ની ‘હીરોઈન’ આજે કાંઈક દેખાય છે આવી, જુઓ તસવીરો

મૈયાર માં મનડું નથી લાગતું ફિલ્મ થી પોપ્યુલર થયેલી ગુજરાતી એકટ્રેસ આજે કઈક દેખાય છે …