સલમાન ખાને લગાવી ઘોડા જોડે રેસ. જુવો કોણ જીત્યું

Please log in or register to like posts.
News

એક બાજુ રેસ-3 બોક્સઓફિસ ના રેસ માં આગળ વધી રહી છે અને એક બાજુ સલમાન ખાન ઘોડા સાથે રેસ લગાવી રહ્યો છે. જી હા, એક વિડિઓ સામે આવ્યો છે જેમાં સલમાન ખાન ઘોડા જોડે રેસ લગાવતા દેખાઈ રહ્યો છે. આ વિડિઓ સલમાન ખાને નહિ પરંતુ તેના ફેન્સે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે

વિડિઓ માં સલમાન ઘોડા સાથે રેસ લગાવી રહ્યો છે. ઘોડો દોડતો દોડતો બીજી દિશા તરફ દોડવા લાગે છે અને ત્યાંજ સલમાન સીધો ફિનિશ લાઈન સુધી પહોંચી જાય છે. આ વિડિઓ ઉપર ઘણી બધી કૉમેન્ટ્સ આવી છે અને હજારો લોકોએ આ વિડિઓ જોયો છે.

 

આ તરફ સલમાનની ફિલ્મ ‘રેસ-3’એ રિલીઝના પહેલા અઠવાડિયામાં જ 150 કરોડથી વધુ રૂપિયા કમાઈ લીધા છે. 15 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે શુક્રવારે 29.17 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તો શનિવારે 38.14 કરોડ અને રવિવારે 39.16 કરોડ કમાણી કરી. ફિલ્મે સોમવારે 14.24 કરોડથી વધારે કમાણી કરી. તો મંગળવારથી ફિલ્મની કમાણી ધીમી પડતી દેખાઈ કારણકે મંગળવારે ફિલ્મે 12.05 કરોડ કમાયા અને બુધવારે 9.25 કરોડ કમાણી કરી. ગુરુવારે પણ 7-8 કરોડનો જ વકરો કરી શકી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.