in

ગણેશ ઉત્સવ માં સલમાન ખાન નો સિગરેટ પીતા વિડીયો થયો વાયરલ, યૂઝર્સે કર્યું ટ્રોલ

દેશભર માં ગણેશોત્સવ ની ધૂમ છે દરેક ગણપતિ બાપા મોરિયા નો જયકારો લગાવતા બાપા ને પ્રણામ કરવા માં લાગેલા છે. આની સૌથી વધારે ધૂમ બોલિવૂડ માં દેખાય છે અને જે દર વર્ષે પોતાના ઘર માં બાપા ની મૂર્તિ મૂકે છે એમના માટે એવું કહી શકાય છે કે બાપ્પા માં ખાસ શ્રદ્ધા બતાવે છે. એમાંથી એક છે સલમાન ખાન જે દર વર્ષે બાપ્પા ને પોતાના ઘર માં સ્થાપિત કરે છે. આ વર્ષે પણ એમણે આવું કર્યું પરંતુ ગણેશ ઉત્સવ માં સલમાન ખાન ના સિગરેટ પીતા વિડીયો થયો વાયરલ, શું તમે જોયો આ વિડીયો?

ગણેશ ઉત્સવ માં સલમાન ખાન નો સિગરેટ પીતા વિડીયો થયો વાયરલ

Advertisements

બોલિવુડ ના દબંગ સલમાન ખાન ઘણી વાર પોતાના કામ થી પોતાના ફેંસ નું દિલ જીતી લે છે પરંતુ ઘણીવાર એ પોતાના કારણે જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જાય છે. આવું એકવાર ફરી જોવા મળ્યુ, વાસ્તવ માં સલમાન ખાન નો એક વીડિયો ઘણી ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો માં સલમાન ખાન ગણપતિ પંડાલ ની બહાર સ્મોકિંગ કરતા દેખાઈ રહ્યા છે અને એના પછી એમને ઘણું ટ્રોલ કરવા માં આવી રહ્યું છે. સલમાન ખાન ના ફેંસ ગુસ્સે થઈ ગયા અને હેટર્સે સોશિયલ મીડિયા પર એમને ટ્રોલ કરવા માટે કોઈ કસર બાકી નથી રાખતા. એમની સાથે એમના જીજાજી અતુલ અગ્નિહોત્રી પણ સિગરેટ નો આનંદ લેતા દેખાઈ રહ્યા છે, અને ટ્રોલર્સ ની નજર માં ફસાઈ ગયા. ખબર ના પ્રમાણે આ પંડાલ એમની બહેન અર્પિતા દ્વારા ગણપતિ ઉત્સવ નું આયોજન મા લગાવવા માં આવ્યું હતું.

ખબરો ની માનીએ તો કેટલાક લોકો એ વિડીયો પર કમેન્ટ કરતા ઘણું બધું કીધું. એક એ કીધું, ભાઈ શરમ કરો. પૂજા નો પંડાલ છે. આનાથી કેટલાક દિવસ પહેલા સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન ના આરતી કરતા વીડિયો વાયરલ થયો હતો. જેને અમે ફેન્સ એ ઘણો પસંદ કર્યો પરંતુ કેટલાક લોકો એના પર પણ સવાલ ઉભા કરી દીધા. કેટલાક લોકો એ એમના ઉત્સવ માં ભાગ લેવા માટે પણ સવાલ ઉભા કર્યા. લોકો એ કીધું કે મુસલમાન થઈ ને ગણપતિ ની પૂજા કઈ રીતે કરી શકે છે. આનાથી પહેલા સલમાન ખાન નો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને એમાં ફ્રેન્ડ્સ દ્વારા પસંદ પણ કરવા માં આવ્યો. આ વિડીયો પોતે સલમાન ખાને પોતાના અકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયો માં સલમાન ખાન સાયકલ ચલાવતા દેખાયા, ઘણો વરસાદ થઈ રહ્યો છે, ને બધા લોકો સલમાન ખાન નો વિડીયો બનાવી રહ્યા હતા.

Advertisements

વરસાદ ના કારણે પાણી ભરાઈ જવા ના કારણે સલમાન ખાન સાયકલ પર શૂટિંગ પર જઈ રહ્યા હતા. સલમાન ખાન ના વિડીયો પર ઘણા એ કોમેન્ટ પણ કર્યા. દરેક આ વીડિયો ને જોઈ ને સલમાન ના ઘણા વખાણ કરવા લાગ્યા, એમ પણ સલમાન ખાન ની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. હવે જાહેર વાત છે કે સલમાન ના દરેક અંદાજ ને ઘણું પસંદ કરવા માં આવે છે અમે તમને બતાવી દઈએ કે સલમાન ખાન આ દિવસો માં પોતાની આવવા વાળી ફિલ્મ દબંગ-3 ની શૂટિંગ કરી રહ્યા છે.

ટિપ્પણી
Advertisements

હાથ માં બુટ લઈ ને વહીદા રહેમાન ની તરફ દોડ્યા હતા અમિતાભ બચ્ચન, જાણો પછી શું થયું?

ટીવી ની આ અભિનેત્રીઓ ને નથી કરવા લગ્ન, સાત ફેરા વગર બોયફ્રેન્ડ ની સાથે એન્જોય કરી રહી છે જીવન