દુશ્મન ની બહેન પર આવ્યું સલમાન ખાન નું દિલ

Please log in or register to like posts.
News

પરિણીતી એ ‘ઇશકજાદે’, ‘દાવત-એ-ઈશ્ક’, ‘ ગોલમાલ અગેન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે આ અભિનેત્રી શ્રેષ્ઠ એક્ટિંગની સાથે- સાથે સૌંદર્ય માટે પણ વખણાય છે.

સુપર સ્ટાર સલમાન ખાન આજે કોઈના પણ પરિચય ની જરૂર નથી. સલમાન જો કોઈનાથી એકવાર દુશ્મની કરી લે તો એની બાજુ ક્યારે પણ ફરીથી જોવાનું પસંદ કરતા નથી. જે પ્રમાણે સલમાન ની દોસ્તી ફાયદાકારક છે એવી જ રીતે તેમની દુશ્મની નુકસાનકારક પણ છે. આજે અમે સલમાન નહી પણ એ અભિનેત્રી વિશે બતાવા જઇ રહ્યા છીએ.

જેના પર સલમાન નું દિલ આવ્યું છે બતાવી દઇએ કે તે અભિનેત્રી સલમાન થી લગભગ 23 વર્ષ નાની છે જે અભિનેત્રીની અમે અહીંયા વાત કરી રહ્યા છે તે બીજું કોઈ નહિ પણ પરિણીતી ચોપડા છે પરિણીતીને ‘ઈશ્કજાદે’, ‘દાવત એ ઈશ્ક’, ‘ ગોલમાલ અગેન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે આ અભિનેત્રી શ્રેષ્ઠ એક્ટિંગની સાથે-સાથે સૌંદર્ય માટે પણ વખણાય છે.

ફિલ્મ ‘ઈશ્કજાદે’ માં પરિણીતી ચોપડા ની સાથે અભિનેતા અર્જુન કપૂર પણ જોવા મળ્યા હતા. બતાવી દઈએ કે અર્જુનને એક્ટિંગ કરવા માટે સલમાન એજ પ્રેરિત કર્યો હતો એટલેજ અર્જુન સલમાનને પોતાનો ગુરુ માને છે. જ્યારે અર્જુન એ ઈશ્કજાદે નું ટ્રેલર સલમાનને બતાવ્યો તો તે પરિણીતિની એક્ટિંગ જોઈને તેના દિવાના થઈ ગયા હતા એટલે કે તેમને આ અભિનેત્રીની એક્ટિંગ બહુ જ પસંદ આવી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુન એ પોતે કહ્યું હતું કે સલમાન ખાનને પરિણીતી બહુ જ પસંદ આવી અને તે એમની એક્ટિંગ જોઈને ઘણા ખુશ થઈ ગયા હતા. પણ અહીંયા આશ્ચર્યની વાત તો એ છે કે પરિણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાની કઝિન સિસ્ટર છે અને પ્રિયંકા સલમાન ના દુશ્મનોની લિસ્ટ માં આવે છે. આ લોકો એકબીજાની જોડે વાત કરવાનું તો દૂર એકબીજા નું મોઢું પણ જોવું પસંદ નથી કરતા. હવે એ જોવાનું છે કે શું સલમાન અને પ્રિયંકા વચ્ચેની દુશ્મનીનો અંત આવશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.