in

એરપોર્ટ પર સ્ટાફના લોકોના સાથે સલમાને કાબૂ ગુમાવી દીધો, વિડિયો જોઈ નેટ પર થઈ રહ્યું છે થું થું

ઍક્ટર સલમાન ખાનનો ગોવાના એરપોર્ટ પરનો એક વીડિયો ખુબ જ વધુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાનનો સાચો દબંગ અવતાર દેખાવા મળી રહ્યો છે. એક ચાહકો તેની પરવાનગી વિના સલમાન સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતો હતો. આ જોઈને સલમાનનો પિત્તો ગયો અને એ શખ્સનો ફોન છીનવી લીધો. આ ઘટનાનો વીડિયો હવે વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જાણવામાં આવ્યું છે કે સલમાન એરપોર્ટની બહાર નીકળી રહ્યો છે. ત્યારે એક ચાહકો હીરોની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતો દેખાવા મળી રહ્યો છે. ત્યારે સલમાનનું મોઢું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, તે ભારે ગુસ્સે થઈ ગયો. સલમાને ત્યારે જ તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. ઉલ્લેખનીય છે કે, સલમાન તેની નવી ફિલ્મ રાધેના શૂટિંગ માટે હમણાં ગોવામાં છે. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ચાહકોમાં સલમાન ખાન ટ્રોલ થઈ રહ્યો છે. આ પહેલા પણ જ્યારે આવુ વર્તન હતું ત્યારે સલમાન પર એફઆરઆઈ પણ દાખલ થઈ ચૂકી છે.

આ માણસ વિશે તપાસ કરી તો કહેવાના મળ્યું કે, તે એરલાઇન્સમાં કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફનો માણસ છે. તો એક અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી પરંતુ જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે અમે ઘટના વિશે પૂછપરછ કરી અને તેની પુષ્ટિ કરી છે. તો જુઓ અહીં આ વીડિયો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આયુષ્યમાન ની પત્નીએ તેના 8 વર્ષના દીકરાને પૂછ્યું ‘ગે’ એટલે શું? ઉત્તર સાંભળી રડવા લાગી

તૈયાર થઈ જજો, આ મહિનાનો પગાર આવવામાં થઈ જશે થોડું મોડું, કેમ કે….