in

રોડ પર મળેલા પૈસા આપે છે આ વાત નો સંકેત, સિક્કા મળ્યા તો સમજો ભાગ્યશાળી છો તમે

શું તમને ક્યારેય રોડ પર પૈસા પડેલા મળ્યા છે? ઘણા બધા લોકો એવા છે જેમને ક્યારેક ને ક્યારેક રોડ પર પડેલા પૈસા જરૂર મળ્યા હશે. તમે જોયું હશે કે હંમેશા જ્યારે કોઈ રોડ પર પડેલા પૈસા મળે છે તેને લોકો ગરીબો માં દાન કરી દે છે અથવા તો પછી કોઈ મજુર ને આપી દે છે. ઘણા ઓછા લોકો એવા હોય છે જે આવી રીતે મળેલા પૈસા ને પોતાની પાસે રાખતા હશે. પરંતુ શું તમે જાણો છો કે જમીન પર પડેલા પૈસા કંઈક બીજી જ વાત કહે છે. તમને બતાવી દઈએ કે આનો સીધો સંબંધ આધ્યાત્મિકતા ની સાથે છે. એમ તો જમીન પર પડેલા પૈસા ને ન ઉઠાવવું જોઈએ અને જો ભૂલ થી ઉઠાવી પણ લીધું તો એને પોતાની પાસે ન રાખવું જોઈએ. આવું એટલા માટે કારણ કે તમને નથી ખબર કે જેના પૈસા પડ્યા છે એ કઈ પરિસ્થિતિઓ થી પસાર થઇ રહ્યો છે. જમીન પર પડેલા પૈસા અથવા સિક્કા એને પણ મળ્યા હશે.

પોતાની પાસે ન રાખો રોડ પર મળેલા પૈસા

Advertisements

વાસ્તવ માં, જો તમે જમીન પર પડેલા પૈસા ઉઠાવો છો તો જે વ્યક્તિ ના પૈસા છે એની ઉર્જા તમારા માં આવી જશે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક પણ હોઈ શકે છે. જો વ્યક્તિ ખુશ છે અને ઘણા દિવસો સારા વ્યતીત થઈ રહ્યા છે તો એની સકારાત્મક ઉર્જા પૈસા દ્વારા તમારા માં પ્રવેશ કરી જશે. પરંતુ જો વ્યક્તિ દુઃખી છે અને એના ખરાબ દિવસો ચાલી રહ્યા છે તો એની નકારાત્મક ઉર્જા તમારા માં આવી જશે. એટલા માટે રોડ પર પડેલા પૈસા પહેલા તો ઉઠાવવા ના જોઈએ અને જો ભૂલ થી ઉઠાવી લીધું તો એને પોતાની પાસે ના રાખવા જોઇએ.

રોડ પર સિક્કા મળવું માનવા માં આવે છે શુભ

તમને બતાવી દઈએ કે, ઉર્જા નું આદાન-પ્રદાન આગળ પણ ચાલતું રહે છે. જો તમે રોડ પર મળેલા પૈસા ને ઉઠાવો છો તો જે વ્યક્તિ ના પૈસા પડ્યા છે એની ઉર્જા તમારા માં આવે છે સાથે જ તમે એને આગળ જે વ્યક્તિ ને આપશો એમાં તમારી ઉર્જા જશે. આ શૃંખલા આવી રીતે આગળ વધી રહી છે. પરંતુ તમને રોડ પર મળેલા સિક્કા મળે છે તો એ શુભતા ની નિશાની છે. વાસ્તવ માં, કહેવા માં આવે છે કે રોડ પર સિક્કા મળવું નવી શરૂઆત તરફ ઈશારો કરે છે. એટલે કે જો તમે કોઈ પરિયોજના ની શરૂઆત કરવા માંગો છો અથવા એને સફળ બનાવવા માંગો છો તો આ સૌથી ઉત્તમ સમય છે. રોડ પર સિક્કા મળવા નો સંબંધ પ્રગતિ અને ઉપલબ્ધિઓ થી હોય છે. તમે એને શુભ સંકેત માની શકો છો. આના સિવાય રોડ પર નોટ નું મળવું અશુભ સંકેત છે.

Advertisements

નોટ મળવા પર થઇ જાઓ સાવધાન

જેવુ રોડ પર મળેલો સિક્કો પ્રગતિ તરફ ઈશારો કરે છે ત્યાં જ રોડ પર મળેલી નોટ તમને આવા સમય માટે સાવધાન કરે છે. રોડ પર જો કોઈ નોટ પડેલી મળે તો સમજો કે તમને તમારી પરિસ્થિતિઓ ને ગંભીરતા થી જોવાની જરૂર છે. આનો અર્થ એવું છે કે તમે પોતાના કામ માં બેદરકારી રાખી રહ્યા છો અને જો આવું જ ચાલતું રહ્યું તો ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. એટલા માટે જ્યારે પણ તમને રોડ પર નોટ પડેલી મળે તો ખુશ થવા ની જગ્યા એ સાવધાન થઈ જાઓ અને પરિસ્થિતિઓ ને ગંભીરતા થી લેવા નું શરૂ કરી દો.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો. પસંદ આવવા પર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

Advertisements
ટિપ્પણી
Advertisements

ચંદ્રમુખી ચૌટાલા ની સ્પેશ્યલ યોગા સ્ટાઈલ, ફોટા માં જુઓ ગ્લેમરસ લૂક

આ 5 રાશિઓ નું બદલાવા નું છે ભાગ્ય, લક્ષ્મી અને વિષ્ણુજી ની કૃપા થી બની રહ્યો છે ધન પ્રાપ્તિ નો યોગ