આ છોકરી પર આવ્યુ સચિનના પુત્ર નુ દિલ, કોહલીને પણ કરી ચૂકી છે પ્રપોઝ

Please log in or register to like posts.
News

ક્રિકેટ નું નામ લેવામાં આવે અને સચિનની વાત ન થાય, આવું તો અન્યાય થશે. હા તો, સચિન ક્રિકેટ જગત નો એ ભાગ છે જે ક્યારે પણ પૂરો નહીં થાય. સચિને એમ તો ન જાણે કેટલા રેકોર્ડ બનાવ્યા હશે અને ન જાણે કેટલા રેકોર્ડ તોડ્યા હશે, પરંતુ આજે અમે સચિનની નહીં, પરંતુ એમના છોકરાની વાત કરવા જઈ રહ્યા છીએ. સચિનની જેમ જ અર્જુન પણ ક્રિકેટમાં પોતાનું નામ કમાવા માગે છે. પરંતુ સચિન બેટમેન છે,તો ત્યાં જ એમના છોકરો અર્જુન સારો બોલર બનવાના પ્રયત્ન કરી રહ્યો છે. અર્જુને પોતાના કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. આપણા દેશમાં સ્ટાર્સના છોકરાઓની ચર્ચા તો ઘણી થાય છે. આવામાં હવે અર્જુન ની ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ અમારા આ રિપોર્ટ માં શું ખાસ છે ?

સચિનના છોકરા અર્જુન ની ચર્ચા એમના રમતના લીધે નથી થઈ રહી, પણ એમનું નામ કોઈની સાથે જોડવામાં આવી રહ્યું છે. આની પહેલા સચિન ની છોકરી સારા ની પણ ઘણી ચર્ચા થઈ હતી. વાસ્તવમાં, અર્જુન નું નામ એક વિદેશી ક્રિકેટર ની સાથે જોડવામાં આવી રહ્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે,આવામાં સટ્ટાખોરી નું બજાર ગરમ થઇ ચૂક્યું છે. બતાવી દઇએ કે અર્જુન ને એ ક્રિકેટરની સાથે ઘણી વાર જોવામાં આવ્યું છે, જેના કારણે ઊડતી ઊડતી ખબરો તો એ છે કે આજ તેંદુલકર પરિવારની વહુ પણ બની શકે છે.

એમ તો અર્જુન તેંદુલકર નું પૂરું ધ્યાન પોતાના કરિયર ની તરફ છે, પરંતુ ખબરોની માનીએ તો એવું સાંભળવામાં આવી રહ્યું છે કે મહિલા ઇંગ્લેન્ડ ટીમની ડેનિયલ વ્યાટ ની સાથેઆમની નિકટતા સતત વધી રહી છે. આ નિકટતાને લોકો ઘણા પ્રકારના નામ પણ આપી રહ્યા છે. આ નિકટતા પ્રેમ છે કે પછી માત્ર મિત્રતા. . . આ તો હમણાં નથી કહી શકાતું, કેમ કે જ્યાર સુધી આ વિશે અર્જુન કશું નથી બોલતા ત્યાર સુધી કંઈ નથી થઈ શકાતું.

જે લોકો અર્જુન અને ડેનિયલ ને નજીકથી ઓળખે છે, એમનું કહેવું છે કે આ બંનેની વચ્ચે ઘણી ગાઢ મિત્રતા છે, પરંતુ લોકો આમ ની મિત્રતા નો ખોટો અર્થ કાઢી રહ્યા છે. હા તો, ડેનિયલ અને અર્જુન ની મિત્રતા ઘણી ગાઢ છે, કેમ કે બંનેને એક સાથે ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે. બન્ને ના ફોટા પણ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. જવા દો, આ મિત્રતા છે કે પછી બીજું કંઈક એ તો સમય આવવા પર ખબર પડી જશે, પરંતુ આવામાં તમને ડેનિયલ કોણ છે, એનાથી રૂબરૂ કરાવીએ.

કહેવાનો અર્થ એમ કે અર્જુન હમણાં 18વર્ષના છે,ત્યાં જ ડેનિયલ 26વર્ષની છે. હવે આવામાં તો માત્ર મિત્રતા થઈ શકે છે. આટલું જ નહીં, આ ડેનિયલ એ જ છે, જેણે થોડાક દિવસો પહેલા વિરાટ કોહલીને પ્રપોઝ કરીને હેડલાઈનમાં આવવા માટે સફળ રહી હતી. હા તો,ડેનિયલ અને વિરાટનું નામ ઘણીવાર જોડવામાં આવતું હતું,પરંતુ વિરાટ એ ડેનિયલને ઘાસ પણ ના નાખ્યું,કેમકે વિરાટ ના દિલમાં અનુષ્કા જ છે. વિરાટ ના લગ્ન પછી ડેનિયલ નું દિલ તૂટી ગયું હતું.

હવે ડેનિયલ સચિનના પુત્ર અર્જુનની સાથે ઘણી હેડલાઈન્સમાં છે. ડેનિયલ ઈંગ્લેન્ડથી રમે છે,આવામાં એ અર્જુનની ઘણી સારી મિત્ર માનવામાં આવે છે અર્જુન અને ડેનિયલ ની વચ્ચે પ્રેમ જેવી કોઈ વાત નજર નથી આવતી, કેમકે બંનેની ઉંમર માં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

2
1
0
0
0
1
Already reacted for this post.