in

અનિલ અંબાણીના પુત્રોને રિલાયન્સ ઇન્ફ્રામાં સમાવેશ કરવામાં આવ્યો, જાણો વધુ માહિતી

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અનિલ અંબાણીના પુત્ર અનમોલ અને અંસુલની ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. કંપનીના કહ્યા મુજબ, બંનેની નિમણૂંક બુધવારના રોજથી લાગુ થઈ ગઈ છે. કંપનીની આગળની એન્યુઅલ જનરલ મિટિંગ સુધી બંને એડિશનલ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે. અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના ચેરમેન અને પ્રમોટર છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/AnilAmbai-PTI.jpg?w=662&ssl=1

Advertisements

અનિલ અંબાણીના મોટો પુત્ર અનમોલ(27)એ બ્રિટનની વારવિક બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનો વ્હવારિક શિક્ષણ લીધું છે. તે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(એડીએજી)ની બીજીકંપની રિલાયન્સ કેપિટલમાં પહેલેથી જ એક્ઝિક્યુટિવ ડાયરેકટર છે. તે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(એડીએજી)ની બીજી કંપની રિલાયન્સ કેપિટલમાં પહેલેથી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. ઓગસ્ટ 2016માં તે કંપનીના બોર્ડમાં સામેલ થયા હતા. ત્યાર પછી ફાઈનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ જોઈ રહ્યાં છે.

Spotted: Anil Ambani with wife Tina and son Jai Anmol at Reliance AGM

અંશુલ અંબાની(24) આ વર્ષેના જાન્યુઆરીમાં એડીએજી ગ્રુપ સાથે જોડાયા હતા. તે રિલાયન્સ ઈન્ફ્રાના તમામ ઓપરેશન્સમાં સામેલ છે. તેમણે ન્યુયોર્ક યુનિવર્સિટીના સ્ટર્ન સ્કુલમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

Advertisements

Spotted: Anil Ambani with wife Tina and son Jai Anmol at Reliance AGM

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે લેફ્ટન્ટ જનરલ(રિ.) સયૈદ અતા હસનૈને(66) સ્વતંત્ર નિર્દેશક તરીકે સામેલ કર્યા છે. તેમનો કાર્ય કરવાનો સમય 5 વર્ષનો હશે. તેના માટે એજીએમમાં મંજૂરી લેવાની રહેશે.

ટિપ્પણી
Advertisements

મિતાલીએ આંતરરષ્ટ્રીય ક્રિકેટમાં સતત 20 વર્ષ રમવાનો એક રેકોર્ડ વડોદરામાં નોધવ્યો

હવે થી લાઈસન્સનું કામ ગુજરાતની કોઈ પણ ITIમાંથી પણ થશે, જાણો વધુ માહિતી