હથેળીમાં આવી રેખા હોવાથી સફળ બન્યો’તો સિકંદર, જુઓ તમારે છે?

Please log in or register to like posts.
News

હથેળીમાં X હોવા પાછળ છૂપાયેલા છે ઘણાં રાઝ.. વિશ્વમાં ફક્ત 3% લોકોના હાથમાં જ હોય છે આ ચિન્હ્.

હસ્તરેખા શાસ્ત્રની ઉત્ત્પત્તિ ભારતમાં થઈ હતી કે જેનો ઉપયોગ આજે આખી દુનિયા કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે આપણાં હાથની રેખાઓ આપણાં વિશે બધુ બતાવે છે. હસ્તરેખા જીવનમાં સ્વાસ્થ્ય, કરિયર, વિવાહ વગેરે દર્શાવે છે.

શાસ્ત્રોનુસાર ઋષિ વાલ્મિકીએ 567 છંદયુક્ત શાસ્ત્રોની રચના કરી હતી. કહેવાય છે કે હસ્તરેખા વાંચવાની ઉત્પતિ ભારતથી થઈ. પછી આ કળા ચીન, યુરોપ વગેરે જેવા દેશોમાં ફેલાઈ ગઈ. હથેળીમાં X (એક્સ)નું હોવું, તે માણસને કંઇક ખાસ બનાવે છે.

જેની હથેળીમાં X આકારનું ચિન્હ હોય, તેનાંં પર મોસ્કો યુનિવર્સિટીમાં રિસર્ચ કરાયું છે. જેમાંથી તારણ નિકળ્યું કે, આવા લોકો શક્તિશાળી લીડર, પ્રખ્યાત વ્યક્તિ કે એવા વ્યક્તિઓ સબિત થયા હતા જેઓએ પોતાનાં જીવનમાં કંઈક કરી બતાવ્યું હોય. જેના કારણે હાથમાં X ધરાવનાર વ્યક્તિઓને દુનિયા આજે પણ યાદ કરતી હોય છે. જેમ કે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે કે, સિકંદરનાં હાથમાં પણ X ની નિશાની હતી.

વિશ્વની સમગ્ર વસતીમાં માત્ર 3 ટકાનાં હાથમાં જ આ નિશાન હોય છે. ઇજિપ્તનાં વિદ્વાનો મુજબ સમગ્ર વસતીમાં માત્ર 3 ટકા લોકો છે કે જેમનાં હાથમાં આ નિશાન છે. તેમાં સિકંદર પણ તેમાંનો એક હતો કે જેનાં હાથમાં એક્સનું નિશાન બનેલુ હતું.

આ નિશાન હોવાથી શક્ય છે કે આપણને તેમની વાત પર વિશ્વાસ કરતા સમય લાગે, પરંતુ એ સાચું કે સિકંદર, રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની હથેળીઓ પર આ નિશાન છે.

એવું કહેવામાં આવે છે કે જે લોકોનાં બંને હાથોમાં એક્સનું નિશાન હોય છે, એવું કહેવામાં આવે છે કે જે લોકોનાં બંને હાથોમાં એક્સનું નિશાન હોય છે, તેઓ પોતાનાં મૃત્યુ બાદ પોતાનો વારસો મૂકતા જાય છે.

તે એવા લોકોમાંથી હોય છે કે જેમને મૃત્યુ બાદ પણ યાદ કરવામાં આવે છે. જે વ્યક્તિઓનાં માત્ર એક હાથમાં આ ચિહ્ન હોય છે, તે પ્રતિષ્ઠા પામે છે અને તેમને જીવનમાં સફળતા મળે છે.

તેની અંદર છઠ્ઠી ઇંદ્રિય હોય છે – જે લોકોનાં હાથમાં એક્સનું નિશાન હોય છે, તેમની અંદર છઠ્ઠી ઇંદ્રિય હોય છે. તે સાથે તેઓ ખતરા, બેવફાઈ અને દેશદ્રોહ જેવી શંકાઓને સમય કરતા પહેલા જાણી લે છે.

અસીમ જ્ઞાન હોય છે આવા લોકો તેજ અને સહજ હોય છે.તેઓ બહુ જ્ઞાની હોય છે અને આસાનીથી પોતાની આજુબાજુનાં માહોલને અપનાવી લે છે. તેઓ પોતાની આજુબાજુનાં સ્થળોએ કોઈ ઉપદ્રવ નથી ફેલાવતાં.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source:Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

2
0
3
0
0
0
Already reacted for this post.