ત્વચા ને ખીલ થી મુક્ત અને ચમકદાર બનાવવા માટે રાત્રી માં જ કમાલ દેખાડવા વાળો હોમ મેળ પેક

Please log in or register to like posts.
News

પુરુષ હોય કે સ્ત્રી બન્ને ની ચાહત હોય છે કે એ સુંદર દેખાય. આજ ના સમય માં સુંદર લોકોને ઘણી તબજ્જો આપવામાં આવે છે. સુંદર દેખાવથી આત્મવિશ્વાસ માં પણ વૃદ્ધિ થાય છે. હાલાંકી ભગવાન દ્વારા બનાવેલ દરેક વ્યક્તિ પોતાનામાં જ સુંદર છે, પણ પ્રદુષણ અને ચેહરાની દેખભાલ ના કરવાના કારણે ચહેરો ખરાબ થય જાય છે. આ કારણે ચહેરાની ઘણી પરેસાનીઓ સામે આવવા લાગે છે.

આજકાલ કોઈની પાસે બે પળ નો પણ સમય નથી કે એ રોકાઇને પોતાના ચહેરા પર ધ્યાન આપે. આનો નતીજો એ નીકળે છે કે થોડાક જ સમય માં ચહેરાની રંગત ખત્મ થય જાય છે અને ઉમ્ર થી પહેલા વ્યક્તિ બુઢો દેખાવા લાગે છે. ચહેરા પર ખીલ ની સમસ્યા થાય છે અને ચહેરાની ચમક પણ જતી રહે છે. વધારે પડતા વ્યસ્ત હોવાને કારણે કામ કરનાર સ્ત્રીઓ પોતાની ત્વચા ની તરફ ધ્યાન નથી આપી શકતી.

દિવસ માં નહી પણ રાત માં નીકળવો પોતાના માટે થોડો સમય:

મહિલાઓ ને ઘણી ત્વચા સંબંધી સમસ્યાનો સમાનો કરવો પડે છે. એનાથી બચવા એ મોંઘા બ્યુટી પ્રોડક્ત નો ઉપયોગ કરે છે, પણ કોઈ ખાસ ફાયદો નથી થતો. ઉલટો વધારે બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી ચહેરો વધારે ખરાબ થઈ જાય છે. દિવસ માં જો તમે સમય નથી નીકળી શકતા તો રાત્રે થોડો સમય જરૂર નીકળવો. રાત્રે સુતા પહેલા પ્રાકૃતિક ફેસ પેક નો ઉપયોગ કરવો, એનાથી તમારો ચહેરો ખીલાયેલો રહેશે.

રાત્રે સુતા પહેલા ઇસ્તમાલ કરવો આ ફેસ પેક નો:

આજે અમે તમને એવા જ અસરદાર ફેસ પેક ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. રાત્રે સુતા પહેલા તમે આનો વપરાશ કરવો અને તમારી ત્વચા ખીલ થી મુક્ત રહેશે અને ચમક પણ બરકરાર રહેશે.
ફેસ પેક બનાવવા જરૂરી વસ્તુ:

  • ” ૧ ચમચી નારીયેલ તેલ,
  • ” ૧ ચમચી બેકિંગ સોડા

ફેસ પેક બનાવવા અને લગાવવાની વિધિ:

સૌથી પહેલા એક ચમચી નારીયેલ તેલ લઇને એમાં એક ચમચી બેકિંગ સોડા નાખીને સારી રીતે ભેળવી લો. જયારે આ મિશ્રણ સારી રીતે તૈયાર થય જાય તો એને તમારા ચહેરા પર લગાવો અને હલકા હાથેથી ચહેરા પર ૧૦-૨૦ મિનીટ સુધી મસાજ કરો. પછી ચહેરા ને ઠંડા પાણી થી ધોઈ લો. આ પછી તમારા ચહેરાને સાફ રૂમાલ થી હલકા હાથે લુછી લો. થોડાક જ દિવસ માં તમારો ચહેરો ખીલ થી મુક્ત થઈને ચમકવા લાગશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

22
1
10
0
2
5
Already reacted for this post.