in

કોઈપણ જાતના દુખાવા વગર આ રીતે લીપ્સ ના ઉપરના ભાગના વાળને કરો દૂર, એક ક્લિક પર જાણો

યુવતીઓના હોઠ ઉપર એટલે કે લિપ્સના ઉપરના ભાગ પર આછા વાળ જોવા મળે છે તો તે ખૂબ ખરાબ લાગે છે અને સાથે જ છોકરીઓને બીજા લોકોની સામે શરમ અનુભવવી પડે છે. ખાસ કરીને ઘણી મહિલાઓ તેમના હોઠ પરના આ વાળને દૂર કરવા માટે બ્યુટી પાર્લરમાં ઘણા પ્રયાસ કરતા હોય છે પરંતુ આજે અમે તમને થોડાક એવા સહેલા ઘરેલું ઉપાય કહીશું જેની સહાયથી તમે કોઇપણ દુખાવા વગર સહેલાઇથી અણગમતા વાળને આસાનીથી દૂર કરી શકો છો.

દહીં અને ચોખાનો લોટ

Image result for dahi

Advertisements

એક બાઉલમાં એક મોટી ચમચી દહીં તથા એક ચમચી ચોખાનો લોટ ભેગુ કરો. હવે આ પેસ્ટને અપર લિપ્સ પર લગાવી લો. કેટલીકવાર તેને સૂકાવા દો અને સૂકાઇ ગયા પછી તેને હળવા હાથથી રગડીને મસાજ કરી પેસ્ટ દૂર કરી લો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઇ લો. સતત કેટલાક દિવસ આ ઉપાય કરવાથી તમે સહેલાઇથી આ સમસ્યાને દૂર કરી શકો છો.

ખાંડ અને લીંબુ

એક મોટા બાઉલમાં બે લીંબુના રસ અને ખાંડ ભેગા કરીને તેને બરાબર ભેગું કરી લો. હવે આ પેસ્ટને અપર લિપ્સ પર 10-15 મિનિટ લગાવી રાખો. તે પછી તેને બરાબર રગડીને લો. જેથી અણગમતા વાળ સહેલાઇથી દુર થઇ જશે.

Advertisements

દૂધ અને હળદર

Image result for turmeric

એક મોટી ચમચી દૂધ અને એક મોટી ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને અપરલિપસ પર લગાવો અને સૂકાઇ ગયા પછી હળવા હાથે રગડીને તેને ઘોઇ લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આ ક્રિકેટર એ કહ્યું કે કેચ છૂટી જાય તો ઋષભ પંત ને ફરીથી બોલ પકડતા લાગે છે ભય

07 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ