in

કેમ મહિલાઓ નાની ઉંમરના છોકરાઓ સાથે સંભોગ કરે છે ? શું છે એનું મોટું કારણ ?

જો પુરુષોની વાત કરીયે તો પુરૂષો પોતાના કરતા મોટી મહિલાઓની સાથે સેક્સ સંબંધ બનાવવો વધારે પસંદ કરતા હોય છે. એની પાછળ પુરૂષોની એક માનસિકતા હોય છે કે પોતાના કરતા મોટી મહિલાઓ વધુ મેચ્યોર અને જવાબદાર હોય છે. સામે મહિલાઓને પણ પોતાના કરતા ઓછી ઉંમરના પુરૂષો સાથે શારીરિક સંબંધ બનાવવા ગમતા હોય છે. મહિલાઓ એવું માને છે કે ઓછી ઉંમરના પુરૂષો સાથે રિલેશન રાખવું અને એમને હેન્ડલ કરવા પણ સરળ હોય છે.

– મહિલાઓ એવું માને છે કે પુરૂષ તેમના રિલેશનમાં મહિલાઓને રિસ્પેક્ટ આપવા માટે પોતાન પાર્ટનરને કોઈ પણ કામ પુછીને કરે.

Advertisements

– જયારે પુરૂષ ઉંમરમાં નાનો હોય તો એમની સાથે યોગ્ય રીતે ઇમોશનલી જોડાઇ શકે છે. જે ઓછી ઉંમરના પુરૂષો હોય છે એમની સાથે મહિલાઓનું ભાવનાત્મક અને નાણાકીય બેલેન્સ પણ જળવાયેલું રહે છે.

– જે ઓછી ઉંમરના છોકરાઓ હોય એ મોટી ઉંમરના છોકરાઓ કરતા વધુ જવાબદાર હોય છે. એમને રિલેશનશિપને લઇને પણ વધારે ચિંતા રહે છે.

– જે ઓછી ઉંમરના પુરૂષ હોય છે એ પ્રેમ સંબંધમાં રસ વધુ લે છે. એટલે મહિલાઓ નાની ઉંમરના પુરૂષો તરફ વધુ આકર્ષાય છે.

Advertisements
ટિપ્પણી
Express Your Reaction
Like
Love
Haha
Wow
Sad
Angry
Advertisements

સગાઈ તૂટ્યા પછી આ છોકરી ની સાથે દેખાયા પ્રિયંકા ચોપડા ના ભાઈ, સુંદરતા ની આગળ દેશી ગર્લ ફેઇલ

12 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ