in

આ 2 સંકેત જણાવે છે કે તમારો પાર્ટનર તમને દગો કરી રહ્યો છે , તો સાવધાન રહો

કોઈ પણ સંબંધમાં દગો થાય એ જરા પણ સહન ના થઇ શકે. દગાને લીધે સંબંધ તૂટી જાય છે અને એકબીજામાં વિશ્વાસ જ તૂટી જાય છે. પછી ભલે તમે પ્રેમમાં હોય કે પછી કોઈની સાથે લગ્નના સંબંધમાં જોડાયેલા હોવ, દગો એ એક એવી વસ્તુ છે કે જે તમારા જીવનને બરબાદ કરી શકે છે. એક વાર દગો મળે તો માણસ કોઈના પર વિશ્વાસ નથી કરી શકતો

એક વાર દગો મળે એટલે માણસ જલ્દી કોઈના પર વિશ્વાસ નથી કરી શકતો. ઘણી વાર દગાને લીધે સ્ત્રી અને પુરુષ દુઃખમાં ચાલ્યા જતા હોય છે.

લગભગ જયારે આપણને દગો મળે તો આપણને ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ? એવામાં ઘણી વાર ખુદને જ નુકસાન પહોંચાડે છે,આ એવી સ્થિતિ છે કે જયારે વ્યક્તિ ડિપ્રેસનમાં જતો રહે છે. ભાવનાત્મક રૂપથી કમજોર થઇ જાય છે. એવામાં અમે તમને બે સંકેત જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમને ખબર  શકે છે કે તમારો પાર્ટનર તમને દગો તો નથી કરી રહ્યો ને !!

એમ તો એવા ઘણા સંકેતો છે જેનાથી તમને ખબર પડી શકે છે કે તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો છે , પણ જો અચાનક તમારા પાર્ટનરના વ્યવહારમાં પરિવર્તન આવી જાય અને એની આખી દિનચર્યા જ બદલાઈ જાય તો શંકા કરવી જરૂરી છે,એ સિવાય તમારો પાર્ટનર અચાનક તમારામાં ઓછો રસ દેખાય અને પોતાના પર વધારે ધ્યાન આપવા લાગે છે તો થઇ શકે છે કે એના જીવનમાં તમારા સિવાય પણ બીજું કોઈ હોય.

જો તમારો પાર્ટનર ફોન પર વધારે સમય વિતાવે અને તમને પોતાનો ફોન અડવા પણ ના દે તો સમજી જાઓ કે એ તમારાથી કંઈક છુપાઈ રહ્યો છે, જોકે કોઈ પણ સંબંધમાં વ્યક્તિગત સ્પેસ હોવી જરૂરી છે પણ શક કરવો પણ જરૂરી છે, તમારો પાર્ટનર અચાનક પોતાની સ્ટાઇલ અને દેખાવમાં પરિવર્તન કરી લે અને  હંમેશા તૈયાર થવામાં જ ધ્યાન આપવા લાગે તો સમજી જાઓ કે તમને દગો મળવાની શક્યતા છે,

ટિપ્પણી

બોલીવુડની આ સુંદર અભિનેત્રી છે ભાગેડુ વિજય માલ્યાની દીકરી, જાણી લો આખી હકીકત !

મમિકા સિંહની લાઇફસ્ટાઇલ છે અજીબોગરીબ, જાણો ફિટ રહેવા માટે કરે છે આ 4 કામ