in

આ બાળક ને આજે પણ યાદ છે પાછલો જન્મ, આવા અજૂબા ની વાત સાંભળી ને વૈજ્ઞાનિક પણ છે હેરાન

ભારતીય શાસ્ત્રો ના પ્રમાણે માણસ ના જન્મ ના સમયે એના મૃત્યુ નો સમય પણ નક્કી કરી દેવામાં આવે છે. તમે ઘણી વાર એવી વાર્તા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં ઘણા એવા માણસો વિશે બતાવવા માં આવે છે જેમને પુનર્જન્મ થી લઈ ને પ્રત્યક્ષ પોતાના પેહલા જન્મ ના વિશે બધુ બતાવ્યુ હોય અને પ્રત્યક્ષ બતાવવા માં પણ આવ્યું હોય. હાં તો અમે વાત કરી રહ્યા છીએ પુનર્જન્મ માં વિશ્વાસ રાખવા વાળા લોકો ની પરંતુ ક્યારેક ક્યારેક આ ઘટનાઓ સાચી પણ હોય છે કે મૃત્યુ પછી ફરી જન્મ લેવા પર પાછલા જન્મ ની બધી વાતો યાદ રહવું કોઈ સામાન્ય વાત નથી. આ દુનિયા માં ઘણા ઓછા લોકો એવા છે જેમને એમના પાછલા જન્મ ની ઘણી વાતો યાદ રહી જાય છે. તમે વિશ્વાસ કરો કે ના કરો પણ આજે અમે તમને જે ઘટના ના વિશે બતાવવા જઇ રહ્યા છીએ એ બાળક એ પોતાના પૂર્વજન્મ ની બધી વાતો સાચી બતાવી છે અને એની વાતો સાંભળી ને તો મોટા મોટા ડોક્ટર અને વૈજ્ઞાનિક પણ હેરાન છે. તો ચાલો તમને પણ બતાવીએ આ બાળક સાથે જોડાયેલી પૂર્વ જન્મ ની વાતો.

માઉન્ટ આબુ માં યાદ આવી પુનર્જન્મ ની વાતો

આ આખી ઘટના ઇલાહાબાદ ના આનાપુર ગામ માં જન્મેલા બાળક કાર્તિકેય ની છે. કાર્તિકેય ને પોતાના પુનર્જન્મ ની વાતો સૌથી પેહલા રાજસ્થાન ના બ્રહમાકુમારી આશ્રમ માં અનુભવ થયો. માત્ર 9 વર્ષ ની ઉંમર માં એનો ઝુકાવ આધ્યાત્મ ની બાજુ જોઈ ને બધા ઘણા હેરાન છે. કાર્તિકેય ના પ્રમાણે આ આશ્રમ માં એને પોતાના પાછલા જન્મ ના ઘણા વર્ષો વિતાવ્યા છે. અને અહિયાં જ એક દુર્ઘટના માં એની મૃત્યુ થઈ ગઈ હતી. આ આશ્રમ ના લોકો ની વચ્ચે એમની એક એક વાત ને સાચી અનુભવ કર્યો.

રાજસ્થાન માં મૃત્યુ અને ઉત્તરપ્રદેશ માં પુનર્જન્મ

કાર્તિકેય ના પ્રમાણે પાછલા જન્મ માં એ મહારાષ્ટ્ર માં રેહવા વાળા સુનિલ ચોધરી નામ ના વ્યક્તિ હતા જે પાછલા 10 વર્ષ થી માઉન્ટ આબુ ના એ બ્રહમાકુમારી આશ્રમ માં રેહતા હતા. એમને એ પણ બતાવ્યુ કે 10 વર્ષ પછી ના ભવન નિર્માણ ના સમયે એમની એક દુર્ઘટના માં મૃત્યુ થઈ ગઈ હતી. કાર્તિકેય ની માતા એ બતાવ્યુ કે એ હંમેશા પુનર્જન્મ ની વાતો ને યાદ કરે છે અને પુનર્જન્મ થી જોડાયેલી ઘણી વાતો એમને બતાવે છે. પુનર્જન્મ માં મૃત્યુ પછી સુનિલ નો જન્મ ઉત્તરપ્રદેશ ના આનાપુર ગામ ના કાર્તિકેય ના રૂપ માં થયો જે આજે પોતાના પુનર્જન્મ ની ઘણી વાતો બધા ને બતાવે છે જે ઘણી રીતે સાચી છે.

ઓળખી લીધું પૂર્વજન્મ ની માતા ને

કાર્તિકેય ની પાછલા જન્મ ની બધી વાતો ત્યારે સાચી થઈ ગઈ જ્યારે કાર્તિકેય ના પિતા પ્રતાપ કાર્તિકેય ની વાત માની ને 4 વર્ષ પેહલા માઉન્ટ આબુ ના બ્રહ્માકુમારી આશ્રમ માં આવ્યા. બ્રહમાકુમારી આશ્રમ ના લોકો એ સુનિલ કુમાર ની માતા ને ત્યાં બોલાવી રાખ્યું હતું જ્યારે કાર્તિકેય એ એમને જોયું તો એ પોતાને રોકી ના શક્યો અને દોડી ને પોતાની માતા ના પાસે પોહચી ગયો અને પૂછ્યું આઈ તમે કેમ છો અને બાબા કેમ છે ?એ બાળક ની વાત સાંભળી ને એ રડી પડી અને એને ગળે લગાવી લીધું. ત્યારે કાર્તિકેય ની વાતો પર બધા ને વિશ્વાસ થવા લાગ્યું.

મહારાષ્ટ્ર માં બોલાય છે આઈ અને બાબા

હેરની ની વાત તો એ હતી કે કાર્તિકેય ઉત્તરપ્રદેશ નો રેહવા વાળો હતો કેમકે એનો જન્મ તો ઉત્તરપરદેશ ના આનાપુર ગામ માં થયો હતો પરંતુ એ મરાઠી ભાષા માં માતા પિતા ને આઈ અને બાબા બોલી રહ્યો હતો. ઉત્તરપ્રદેશ માં રેહવા વાળો છોકરો મરાઠી ભાષા કઈ રીતે બોલી શકે છે કેમકે મરાઠી માં માતા ને આઈ અને પિતા ને બાબા ના નામ થી બોલાવવા માં આવે છે. તો વિચારવા વાળી વાત આ છે કે કાર્તિકેય ને આ વાત ની કઈ રીતે ખબર પડી,આના થી એ ચોખ્ખું દેખાય છે કે એને પોતાના પુનર્જન ની બધી વાતો યાદ છે. આના થી પણ વધારે અચંબા ની વાત એ છે કે કાર્તિકેય એ જગ્યા પર વધારે સમય વિતાવવા નું પસંદ કરે છે જ્યાં સુનિલ હંમેશા પસંદ કરતો હતો. પુનર્જન નો આના થી મોટો સાબૂત શું હોઈ શકે કે એક ઉત્તરપ્રદેશ માં જન્મેલો બાળક મરાઠી ભાષા માં આઈ અને બાબા પોતાના માતા-પિતા ને બોલે છે.

ટિપ્પણી

કાચું પનીર ખાવા થી જડ થી મટી જાય છે આ 4 રોગ

જો તમારા પણ વાળ થઈ રહ્યા છે સફેદ તો રાત્રે ઊંઘતી વખતે લગાવી લો આ વસ્તુ, થોડાક જ દિવસ માં દેખાવા લાગશો જુવાન