in

ઇન્ટરવ્યૂ ની વચ્ચે બેકાબૂ થયા રણવીર સિંહ, બધા ની સામે દીપિકા ની સાથે કર્યું આવું કામ કે એન્કર ને રડવું પડ્યું

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડ ના ફેવરીટ મેરિડ કપલ છે. એમણે પાછલા વર્ષે લગ્ન કર્યા હતા. હમણાં જ 14 અને 15 નવેમ્બરે બંને ના લગ્ન ને એક વર્ષ થયું. આ લગ્ન ની પહેલી એનિવર્સરી પર આ બંને તીરુપતી બાલાજી અને અમૃતસર માં આવેલું સુવર્ણ મંદિર ગયા હતા. દીપિકા અને રણવીર ની જોડી સાથે ઘણી સારી લાગે છે. એમની વચ્ચે જેટલો પ્રેમ છે કે એ બંને ને સાથે જોઈ ને જ ખબર પડી જાય છે. આવા માં હમણાં જ દીપિકા અને રણવીર એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે રણવીર એટલા વધારે બેકાબૂ થઈ ગયા કે દિપીકા ને કિસ કરવા લાગ્યા. એના પછી જે થયું એ ઘણું મજેદાર હતું. આવો આ બાબત ને હજુ વિસ્તાર થી જાણીએ.

Advertisements

વાસ્તવ માં હમણાં એક ફિલ્મ કમ્પેનિયન નો એક ઇન્ટરવ્યૂ સેશન ચાલી રહ્યો હતો. શો ની એન્કર અનુપમા ચોપડા એ સમયે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નો ઇન્ટરવ્યૂ રહી હતી. એ સમયે ત્યાં આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, મનોજ વાજપાઇ, પાર્વતી તિરુવોતો, વિજય સેતુપતિ અને વિજય દેવરકોન્ડા પણ આવ્યા હતા. આ ઇન્ટરવ્યુ ના સમયે અનુપમા એ આલિયા ભટ્ટ એક સવાલ કર્યો હતો. આલિયા એનો જવાબ આપી રહી હતી. ત્યાં બીજી બાજુ રણવીર સિંહ બેઠા બેઠા દીપિકા ને જોઈ રહ્યા હતા. ત્યારે એટલા વધારે ખુશ હતા કે એમણે દીપિકા ના ખભા પર કિસ કરી દીધી. રણવીર ની આ પ્રકાર ની વર્તણૂક પર અનુપમા તરત જ બોલી, અહીંયા આ બધું નહીં. . . . મેં કીધું હતું ને કે નો પીડીએ.” તમારી જાણકારી માટે બતાવી દઈએ કે પીડીએ નો અર્થ થાય છે પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન.

એમની આ વાત પર દીપિકા હસવા લાગી. ત્યાં જ આયુષ્માન ખુરાના વચ્ચે બોલી પડ્યા, “આ તો ઘણું મુશ્કેલ છે.” બસ પછી શું હતું ત્યાં બેઠેલા બધા લોકો હસવા લાગ્યા. બધા ના હસવા ના કારણે આલિયા પોતાનો જવાબ આપતા વચ્ચે જ રોકાઈ ગઈ. આના ઉપર અનુપમા બોલી આ બધા આપણ ને મુદ્દા થી ભટકાઈ રહ્યા છે.

Advertisements

આ ઇન્ટરવ્યૂ ના સમયે એક રસપ્રદ વાત એ પણ હતી કે એમાં દીપિકા એ આલિયા ના લગ્ન ની વાત પણ કરી. આ શો ના સમયે દીપિકા આ વાત પણ કાઢી વિજય દેવરકોન્ડા ને આલિયા ઉપર ક્રશ હતો. આ વાત ને આગળ વધારતા દીપિકા એ કીધું કે “આલિયા પણ લગ્ન કરવા જઇ રહી છે.” અહીંયા દીપિકા નો ઈશારો રણબીર અને આલિયા ની તરફ હતો. આવા મા આલિયા પણ બોલી ઉઠી કે, “એક્સક્યુઝ મી, તમે કેમ આ વાત નો એલાન કરી રહ્યા છો?” આના પછી દીપિકા હસવા લાગી અને બોલી કે એમણે તો બસ માત્ર એમ જ કીધું. હવે આ વાત થી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આલિયા અને રણબીર ના લગ્ન ની પ્લાનિંગ સાચે ચાલી રહી છે.

દિપીકા અને રણવીર હંમેશા એકબીજા ના વખાણ કરતા હોય છે. જ્યારે પણ એમને ચાન્સ મળે છે એક બીજા ના પ્રત્યે પોતાનો પ્રેમ ખુલી ને બતાવે છે. ખાસ કરી ને રણવીર સિંહ તો આ બાબત માં કંઇક વધારે જ આગળ છે. એનું ઉદાહરણ તમે જોઈ જ ચુક્યા છો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

‘જો કાજોલ અજય થી ન મળી હોત તો શું શાહરૂખ થી લગ્ન કર્યા હોત?’ કાજોલે આપ્યો ચોંકાવી નાખવા વાળો જવાબ

સેના ના આ જવાન એ વિશ્વ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ માં બતાવ્યો પોતાનો જલવો, જીત્યું સ્વર્ણ પદક