in

જો જયા બચ્ચન માની ગઈ હોત તો ઐશ્વર્યા રાય નહીં આ અભિનેત્રી હોત બચ્ચન પરિવાર ની લાડલી વહુ

બોલિવૂડ ના સૌથી પોપ્યુલર પરિવાર માં બચ્ચન પરિવાર નું નામ પણ સામેલ છે. બધા જાણે છે કે વર્ષ 2007 માં એમના ઘર ના એકમાત્ર ચિરાગ અભિષેક બચ્ચન ના લગ્ન ભૂતપૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય સાથે થયા હતા. આ લગ્ન ઘણી પ્રાઇવેટ રીતે થયા હતા અને એમાં એમના પરિવાર, સંબંધીઓ અને ખાસ મિત્રો પણ સામેલ થયા હતા પરંતુ અમિતાભ બચ્ચને બધા સેલિબ્રિટી ના ઘરે મિઠાઈ જરૂર મોકલવી હતી. ઐશ્વર્યા રાય પહેલા અભિષેક બચ્ચન ના લગ્ન કરિશ્મા કપૂર સાથે નક્કી થયા હતા આ વાત પણ બધા જાણે છે પરંતુ શું તમે જાણો છો કે એમના લગ્ન રાની મુખર્જી થી પણ થવાના હતા? નહીં તો ચાલો બતાવીએ આખી બાબત. . .

કેમ ન થયા અભિષેક અને રાની ના લગ્ન?

બોલિવૂડ એક્ટર અને શહેનશાહ ના એકમાત્ર પુત્ર અભિષેક બચ્ચન હંમેશા થી આ વાત નો સ્વીકાર કર્યો છે કે એમના ઘર ની બોસ એમની માતા જયા બચ્ચન છે. જયા એ જે પણ કહી દીધું અને એના માટે અમિતાભ પણ ના નથી પાડી શકતા અને ના બીજા કોઈના માં એની હિંમત છે. ઘણા મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ કારણ થી જયા એશ્વર્યા રાય બચ્ચન ની સખત સાસુ ના રૂપ માં ઓળખવા માં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે બચ્ચન પરિવાર ની વહુ એશ્વર્યા ની પેહલા કરિશ્મા અને રાની બનવા ની હતી.

પરંતુ જયા બચ્ચન એ આ બંને લગ્ન માટે ના પાડી દીધી. અભિષેક બચ્ચન રાની મુખર્જી એ ઘણી ઓછી ફિલ્મો માં સાથે કામ કર્યું છે. જેમાં બંટી ઓર બબલી, યુવા જેવી સારી ફિલ્મો નો પણ સમાવેશ થાય છે. અને આ બંને ફિલ્મો હિટ સાબિત થઈ હતી. બંને ની જોડી ને ઘણું પસંદ કરવા માં આવતું હતું, ફિલ્મ રિલીઝ થયા પછી અભિષેક અને રાની ઓન સ્ક્રીન પર બેસ્ટ જોડી તરીકે ઓળખાવા લાગ્યા અને આ જોડી નું નામ થી સુપરહિટ ફિલ્મ બંટી ઔર બબલી તરીકે રાખવા માં આવ્યું. આ ફિલ્મ એક કમર્શિયલ બ્લોકબસ્ટર ફિલ્મ હતી જેને આજે પણ લોકો પસંદ કરે છે. પરંતુ ફિલ્મ લાગા ચુનરી મેં દાગ એ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાણી ના કરી અને પછી આ કપલે ઓફિસીયલી આગળ વધવા નો અવસર ના મળ્યો.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ ની માહિતી ના પ્રમાણે શરૂઆત માં જયા બચ્ચને રાની મુખર્જી અભિષેક ના સંબંધ માટે હા કીધી હતી પરંતુ રાની બંગાલી બેગ્રાઉન્ડ થી હતી અને જયા પણ બંગાળી છે. પરંતુ જ્યારે જયા બચ્ચન, રાની મુખર્જી અભિષેક બચ્ચન ને લાગા ચુનરી મેં દાગ માટે કાસ્ટ કર્યું અને જયા રાની ની વચ્ચે સેટ પર કેટલાક તણાવ શરૂ થવા લાગ્યા. આના સિવાય એમની વચ્ચે ઘણી વાતો લઈ ને ઘણી બોલાબાલી પણ થઈ જતી હતી તો એનો અસર રાની મુખર્જી અભિષેક ના સંબંધ પર પર પણ પડ્યો.

અભિષેક અને રાની એકબીજા ને ડેટ કરવા લાગ્યા અને આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ફિલ્મ ના સેટ પર જે તણાવ થયો એના કારણે જયા એ આ લગ્ન માટે ના પાડી દીધી. જયા બચ્ચન એ રાની ના વિશે કેટલીક એવી વાતો બોલી દીધી હતી જે રાની થી સહન ન થયું અને એમના થી સંબંધ તોડી દીધો. વર્ષ 2007 માં અભિષેક ના એશ્વર્યા રાય સાથે લગ્ન થઈ ગયા અને વર્ષ 2011 માં પુત્રી પણ થઈ જે આ સમયે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે.

ટિપ્પણી

કોરોના થી બચવા માટે દરેક ભારતીય દુકાનદાર એ અપનાવવી જોઈએ આ રીત, સંક્રમણ ના ચાન્સ ઓછા થઈ જશે

બજરંગબલી સુધારશે આ રાશિઓ નું ભાગ્ય, જીવન થશે શાંતિ થી ભરપુર, ઘણા ક્ષેત્રો માં થશે ફાયદો