રામ નવમીના દિવસે, આર્થિક રીતે માલામાલ થવા માટે અને જીવનમાં સુખ-શાંતિ માટે સારા દિવસોમાં દાન-પુણ્યનું ખુબ જ મહત્વ છે..

Please log in or register to like posts.
News

નીચેનામાંથી કોઈપણ કાર્ય રામ નવમીના દિવસે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા પુર્વક કરવામાં જો આવે તો ચોક્કસપણે માતાજી પ્રસન્ન થશે પણ તેમાં શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે..

1. આઠમના દિવસે રાત્રે બાર વાગ્યા પછી પોતાના ઘર ની બહાર ચોખ્ખા ઘીનો દીવો કરવો જોઈએ, જેથી દુર્ભાગ્ય દૂર થશે.

2. નવદુર્ગા માતાજીના મંદિરે જઈને કમળના 8 ફૂલ ચડાવવા

3. કોઈ પંડિત દ્વારા દુર્ગાસપ્તશતીનો પાઠ કરાવવો જોઈએ જેથી ઘરમાં સુખ-શાંતિ બની રહે..

4. કુંવારી બ્રાહ્મણ કન્યા ને તેની પસંદના કપાવાં જોઇએ અને તેને ભેટ આપવી જોઈએ તેનાથી ખૂબ પુણ્ય થાય છે..

5. નવ કન્યાઓને પોતાના ઘરે બોલાવીને જમાડવું. જમવામાં ખીર હોવી જોઇએ અને તેમને ભેટ પણ આપી..

6. 11 પરણેલી સ્ત્રીઓને સિંદૂર અને બંગડીનો દાન આપવું. એનાથી ધનપ્રાપ્તિ થશે..

7. ભગવાનના મંદિરમાં ફળ અહીં પ્રસાદ તરીકે ધરાવ્યા પછી ગરીબોમાં વહેંચી દેવું આ ફળોમાં કેળા દ્રાક્ષ સફરજન વગેરે લઈ શકાય છે..

8. માતાજીના મંદિરમાં તેમના શણગાર માટે ની સામગ્રીઓ જો આપવામાં આવે તો તેનાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે..

રામનવમીના દિવસે પોતાની અંદર રહેલા રામને , એટલે કે સારા ગુણોને બહાર લાવીએ.. માતાજીને પ્રાર્થના કરીએ કે તમારા આશીર્વાદ હંમેશા અમારી ઉપર આવી જ રીતે રહે.. અને આ નવરાત્રિમાં હજુ કોઇ ભૂલચૂક થઈ હોય તો બાળકો સમજીને આપણને માફ કરે…

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.