આ ગુજરાતી ક્રિકેટર ના પ્રેમ માં પાગલ છે સાઉથ ની એક્ટ્રેસ, કરવા માંગે છે લગ્ન

Please log in or register to like posts.
News

ક્રિકેટર અને કલાકાર ની વચ્ચે ઘણો ઊંડો સંબંધ હોય છે. જો ફિલ્મ જગત અને ક્રિકેટ ના ઇતિહાસ ને જોવામાં આવે તો અહિયાં ઘણા બધા સંબંધ જોવા મળશે. ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર ની વચ્ચે લગ્ન અફેર હોવું ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે,આવા માં આજે અમે તમને એક નવા નવેલા લવ બર્ડ ના વિશે બતાવા જઈ રહ્યા છીએ,જેમની ખિચડી જો રંધાઇ તો એક હજુ સંબંધ જોડાઈ જશે. આજે અમે બોલીવૂડ નહીં,પરંતુ ટોલીવૂડ ના કલાકાર ના વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ કે હવે નવી જોડી કઈ બનવાની છે ?

ટોલીવૂડ ની એક ફેમસ અભિનેત્રી ભારતીય ક્રિકેટર પર ફીદા થઈ ગઈ છે. હાં તો,રકુલ પ્રીત સિંહ એક ક્રિકેટર પર પોતાનું બધુ હારી બેઠી છે. આટલું જ નહી,એ ક્રિકેટર ની સાથે સાત ફેરા લેવાના સપના જોઈ બેઠી છે. રકુલ પોતાનું નામ બોલોવૂડ માં તો ના બનાવી શકી પરંતુ ટોલીવૂડ ની સૌથી સફળ અભિનેત્રી માનવા માં આવે છે. રકુલ ની સુંદરતા પર બધા ફીદા થાય છે. પરંતુ હવે રકુલ જેના પર ફીદા થઈ છે એ પણ કોઈના થી ઓછા નથી.

રકુલ જ્યારે 19 વર્ષ ની હતી ત્યારે જ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત કરી લીધી હતી, રકુલ ની પેહલી ફિલ્મ કન્નડ હતી જે 2009 માં આવી હતી,જે ઘણી હિટ થઈ હતી. રકુલ ના અફેર ના ચર્ચા તો ઘણા થાય છે,પરંતુ હવે એમનું નામ કોઈ ખિલાડી ની સાથે જોડવા માં આવી રહ્યું છે. એમ તો પેહલા રકુલ ને સલમાન ખાન ઘણા પસંદ હતા,પરંતુ હવે એમનું મન ક્રિકેટર પર આવ્યું છે.

આ ક્રિકેટર પર મરે છે રકુલ પ્રીત સિંહ

આજકાલ રકુલ હાર્દિક પંડ્યા ના પ્રેમ માં પાગલ થઈ ચૂકી છે. હાર્દિક પંડ્યા છે જ એટલા હેન્ડસમ કે એમના પર કોઈ પણ છોકરી ફીદા થઈ જાય છે. જોકે,રકુલ હાર્દિક પર મરે છે એ અમે નથી કહી રહ્યા પરંતુ રકુલ એ પોતે જ એક ઇન્ટરવ્યૂ માં સ્વીકાર્યું હતું. રકુલ એ કીધું હતું કે એ હાર્દિક પંડ્યા ની બેટિંગ ની દિવાની છે.

રકુલ એ આગળ કહ્યું કે એમને જો ચાન્સ મળશે તો એ હાર્દિક થી લગ્ન કરશે. હવે હાર્દિક ના મન માં રકુલ ની કેટલી જગ્યા છે,એ તો હાર્દિક જ બતાવી શકે છે. જોકે,હાર્દિક ના પણ અફેર ના ચર્ચા ઘણા છે. આવા માં સવાલ એ ઊઠે છે કે શું રકુલ ની ઈચ્છા પૂરી થશે ?શું હાર્દિક રકુલ ને ડેટ કરશે,આ તો હવે સમય જ બતાવશે,પરંતુ આ બંને ની જોડી ઘણી કમાલ ની રેહશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.