30 રુપિયાની રાખડી માં ય ભાવતાલ કરતી બહેનો ને સમર્પિત

Please log in or register to like posts.
News

સગો ને મસિયાઈ થઈ
પાંચ રાખડી લેવી પડે વર્ષે એકવાર☹

150 રુપિયા મોંઘા લાગે છે???😏
રાખડીવાળો કમાઈ કમાઈ ને કેટલુ કમાશે ?અંબાણી થાશે?

ભાઈ કાઢશે મોટી નોટ💰 રકમ જોયા વગર💵💶💴
એ તો યાદ કરો કદીક😟

ભાઈના ઘરે વેકેશનમા
છોકરાઓ સાથે ધામા નાંખો છો ત્યારે ભાઈ કદી હિસાબ નથી કરતો😶😶

ખાવા ને રહેવા ઉપરાંત તમને હોટલ બતાવવાનો
તમારા છોકરા ના કપડા ને તમારી સાડી

ગાડી ભાડે કરી ફેરવે એ ખર્ચા
કદી દેખાય ખરાં?

ભાઈના ઘરે કદી ભત્રીજાઓ માટે મીઠાઈ કે કપડા લઈ ગયા છો?😏
ભાઈ કદી માંગે નહી,પણ શર્ટ લઈ જાઓ તો ગમે ખરુ એને

લઈ ગયા છો કદી પણ
ભાભી માટે સારી સાડી?

જેના થકી પિયર છે એ માતા માટે સાડી કે પિતા માટે શાલ લેવાનો વિચાર આવ્યો છે કદી?😏😏😏
ભાઈ નો મિલ્કત મા ભાગ કે વારસો છે
એ વારસો સ્ત્રીઓને પણ જોઈએ છે

ભાઈ પર મા-બાપ-બહેન-ભાણાઓની જવાબદારી પણ સમાજે મૂકી છે
માંદા માવતર ની સેવા કરવાની જવાબદારી તમે કદી નિભાવી છે?

રક્ષાબંધન પર ભાઈ પર પ્રેમ ઉભરાઈ જતો હોય એવા મેસેજ મૂકી ભાઈ પર શાબ્દિક પ્રેમ ઢોળવાને બદલે ભાઈની જવાબદારી મા થોડો હિસ્સો માંગજો🙂
ભાઇના પરિવાર માટે ભેટસોગાત લઈ ને જજો🙂
ને રાખડી માં ભાવતાલ ન કરી એ ભાઈને થોડુક કમાવા દેજો🙏
એને ય બહેનો છે🙏🙏

રક્ષાબંધન માત્ર રાખડી બાંધી ઈમોશનલ થવાને બદલે ભાઈને આખુ વર્ષ તમારા તરફથી ” બહેન ”
જેવુ વર્તન રાખો એ જ ઉજવણી
બાકી બધી ગજવણી😌😌😌😌

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.