જે હાથો માં હોય છે આ નિશાન એ જીવે છે રાજા જેવુ જીવન, દુનિયા માં ચાલે છે આમનું રાજ

Please log in or register to like posts.
News

પૈસાદાર બનવું દરેક નું સપનું હોય છે. લગભગ બધા વ્યક્તિ ઈચ્છે છે કે એમને એ બધુ મળી જાય જે એ ઈચ્છે છે. આજ ભૌતિક સુખ અને સુવિધાઓ ને મેળવવા માટે એ ઘણી મેહનત અને પ્રયાસ કરે છે. પરંતુ આના પછી પણ પૈસાદાર બનવું સેહલુ નથી હોતું. કેટલાક લોકો એવા પણ હોય છે જે દિવસ રાત મેહનત કરી ને પોતાની રોજબરોજ ની જરૂરતો જ પૂરી કરી શકે છે જ્યાં જ બીજી બાજુ કેટલાક લોકો ને થોડા જ પરિશ્રમ થી બધુ જ મળી જાય છે. આવા જ લોકો ને ભાગ્યશાળી કેહવા માં આવે છે. આવા માં કઈક એવું હોય છે કે જે આમને બીજા થી અલગ બનાવે છે. આવા લોકો દુનિયા ના સૌથી ભાગ્યશાળી પુરુષો ની શ્રેણી માં આવે છે. આવા માં કેટલીક વસ્તુઓ સામાન્ય હોય છે જે એમના ધનવાન હોવાની નિશાની હોય છે.

દુનિયા ના સૌથી ભાગ્યશાળી પુરુષ હોય છે આ લોકો

હાથો માં ઊંડી રેખા

દુનિયા ના સૌથી ભાગ્યશાળી પુરુષ ની વાત કરીએ તો આ શ્રેણી માં એ પુરુષ આવે છે જેમના હાથો ની રેખા સ્પષ્ટ,ઊંડી,ગુલાબી રંગ ની તેમજ એક રેખા બીજી રેખા ને કાપતી નથી. આવા માં લોકો ને સફળતા જરૂર મળે છે. આ ખૂબીઓ વાળા વ્યક્તિ ને એમના દ્વારા કરવા માં આવેલા બધા કામ માં સફળતા મળે છે. એટલા માટે આવા લોકો ને દુનિયા ના સૌથી ભાગ્યશાળી પુરુષ ની શ્રેણી માં મૂકવા માં આવે છે.

હાથ પર ધ્વજા નું ચિન્હ

એવા પુરુષ જેમના હાથો માં રેખાઓ ના મળવા થી ધ્વજા નું ચિન્હ બને છે,એ પોતાનું ભાગ્ય ઉપરવાળા થી લખાવી ને આવે છે. આવો પુરુષ ભલે ગમે તે સ્થિતિ માં જન્મયોં હોય એ ક્યારેક ને ક્યારેક તો ધનવાન જરૂર બને છે. આવા પુરુષ નો જન્મ ભલે નિમ્ન કુટુંબ માં થયો હોય પરંતુ એક ના એક દિવસે એ ધનવાન જરૂર બને છે.

અંગૂઠા પર જૌ નું નિશાન

આવા વ્યક્તિઓ ની સંખ્યા ઘણી ઓછી હોય છે તો પણ જેના અંગૂઠા માં જૌ નું ચિન્હ હોય છે એ વ્યક્તિ નું ભાગ્ય હંમેશા સાથ આપે છે. આ ખૂબી વાળા વ્યક્તિ એમની અથાક મેહનત અને લગન ના કારણે ધનવાન બને છે. જો આ નિશાન અંગૂઠા ની જગ્યા એ હથેળી પર હોય તો એ વ્યક્તિ ની સંતાન એમને ધનવાન બનાવે છે.

આંગળીઓ ની સંરચના

જો કોઈ પુરુષ ની આંગળી લાંબી અને સીધી હોય તો એ આર્થિક રીતે સંપન્ન હોય છે. આવો વ્યક્તિ પોતાના વ્યવસાય નો વેપાર ના માધ્યમ થી ધન કમાવવા માં સફળ થાય છે. આના સિવાય આંગળીઓ ની વચ્ચે કોઈ સ્થાન ના હોય તો આવા વ્યક્તિ કોઈ ના કોઈ માધ્યમ થી ધન ભેગું કરવા માં સફળ રહે છે. આવી ખૂબી વાળા લોકો વેપાર માં ઘણા સફળ હોય છે.

એવા વ્યક્તિ જેમની હથેળી પર ચક્ર,તલવાર,વિષ્ણુ ચિન્હ,તોમર,ત્રિશુળ,ધનુષ નું નિશાન હોય તો એ કોઈ મોટા પદ ના માધ્યમ થી સફળ થાય છે. આવા વ્યક્તિ ને જીવન મા ઘણું વૈભવ ધન અને સંપતિ મળે છે. આના સિવાય જે વ્યક્તિ ની હથેળી પર બાવળી,મંદિર,ત્રિકોણ નું ચિન્હ હોય તો એમને આધ્યાત્મિક માનવા મા આવે છે. આવા વ્યક્તિ ને સમાજ મા વિશેષ માન સમ્માન મળે છે. આ ખૂબી વાળું વ્યક્તિ ધન વૈભવ જેવી ભૌતિક ખૂબીઓ થી વિમુખ હોય છે,પરંતુ એને ક્યારેય પણ કોઈ વસ્તુ ની કમી નથી થતી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.