in

એક વાર ફરી પ્રિયંકા ચોપડાના ડ્રેસે કરી દીધા હેરાન, 4 લાખથી વધારે છે એની કિંમત

પ્રિયંકા ચોપડા પોતાના ડ્રેસને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસો પહેલા જ ગ્રેમી એવોર્ડ્સ શો માં પેટ સુધી ખુલ્લા ડ્રેસને પહેરવાને કારણે ટ્રોલિંગનો શિકાર થઇ હતી. એક વાર ફરી એના ડ્રેસને જોઈને તમે એકદમ ચોંકી જશો. જોકે આ વખતે ડ્રેસની કિંમત હેરાન કરનારી છે.

Advertisements

પ્રિયંકા ચોપડા મિયામીમાં થયેલ સ્ટેલા અર્ટોઇસ પોર્ટ દે સ્ટેલા ફેસ્ટિવલમાં શામેલ થવા પહોંચી હતી. જ્યાં એમણે DIOR બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો હતો. પીળા અને કથ્થઈ રંગના એનિમલ પ્રિન્ટના કોટન ડ્રેસમાં પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી હતી. આ ડ્રેસની કિંમત 2,95,107 રૂ. છે.

ડીપ વી નેક્લાઈનના આ સુંદર ડ્રેસની સાથે પ્રિયંકા ચોપડાએ બેલ્ટ લગાવ્યો હતો. જેની કિંમત સાંભળીને દરેક વ્યક્તિ હેરાન થઇ જશે. આ બેલ્ટની કિંમત લગભગ 1,52,957 રૂ. છે. જો ડ્રેસની કિંમતમાં બેલ્ટની કિંમતને ઉમેરી દેવામાં આવે તો ડ્રેસની કુલ કિંમત 4 લાખથી પણ વધારે થાય છે. જે સાંભળીને કોઈ પણ હેરાન થઇ શકે છે.

Advertisements

જોકે આ કાંઈ પહેલી વાર નથી જયારે એના ડ્રેસની આટલી બધી ચર્ચા થઇ રહી છે. ગ્રેમી એવોર્ડમાં ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેરતા પહેલા પણ એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પછી ડિનર ડેટ પર પોતાના પારદર્શી ડ્રેસને લઈને ઘણી ચર્ચામાં આવી ગઈ હતી. આ ડ્રેસમાં ઉપ્સ પરિસ્થિતિનો શિકાર થતા બચી હતી.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

કાંચનો પુલ જોવા માટે હવે નહિ જવું પડે ચીન, ભારતના આ શહેરમાં થઇ રહી છે આવી યોજના

મેકઅપ વગર પણ એકદમ ફેશનમાં આ રીતે દેખાઈ જ્હાન્વી કપૂર, સોશ્યિલ મીડિયા પર છવાઈ ગયા ફોટા