in , ,

એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થી પ્રિયા પ્રકાશે, તમે વિચાર્યું પણ નહી હોય એટલી કમાણી કરે છે કે મોટા સ્ટાર ને પણ પાછળ છોડી દીધા છે .

પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ :- સોશિયલ મીડિયામાં આ સમય માં ક્યારે સુ થાય જાય એ કહી શકાતું નથી. કાલ સુધી જે શાકભાજી અને ચા વેંચતા હતા એ આજે સ્ટાર બની ગયા છે. આ બધું સોશિયલ મીડિયા ના માધ્યમ થી શક્ય બની શક્યું છે. સોશિયલ મીડિયાથી એવા એવા લોકો ને પસિદ્ધિ મળી છે,જેના વિશે તમે સપના પણ વિચાર્યું પણ ના હોય,છતાં પણ આખ્ખી દુનિયામાં પણ એમના વિશે ચર્ચાઓ થશે.જી હા આ સાંભળતા થોડુંક અજીબ લગે છે પરંતુ આ સાચી વાત છે.

મોટા મોટા સ્ટાર ને પણ પાછળ છોડી દયે છે:-

આજકાલ સોશિયલ મીડિયા માં વિવિધ વિડિયો અને ફોટો વાઇરલ થતા હોય છે.આમથી અમુક વિડિયો અને ફોટો એવી રીતે વાઇરલ થતા હોય કે રાતોરાત સ્ટાર બની જાય છે. હમણાં થોડાક દિવસોમાં એવું ઘણા લોકો સાથે થઈ ચૂક્યું છે. કોઈ ને કોઈ ખાસ કારણ થીઆ વીડિયો અને ફોટો ખુબજ વાઇરલ થાય છે. અને પછી સામે વાળાના સારા દિવસો ચાલુ થાય જાય છે ક્યાંક ને ક્યાંક આ લોકો એટલા ચર્ચા માં મુકાય છે કે મોટા મોટા સ્ટાર લોકો ને પાછળ છોડી દયે છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર મોટા મોટા બ્રાન્ડ ને પ્રમોટ કર્યા છે.:-

હજી એટલા વધુ દિવસો નથી થયા,જ્યારે આંખ મારી ને બધાને પોતાના દીવાના બનાવળી પ્રિયા પ્રકાશ નો વિડીયો વાઇરલ થયો હતો એકજ રાત માં પ્રિયા એ ઇવો જાદુ ચલાવ્યો કે દેશના બધા યુવાનો તેને દિલ દય બેઠા છે આ સમય માં પ્રિયા પ્રકાશ ના ઇન્સ્ટાગ્રામ પર 50લાખ થી વધારે ફોલોઅર્સ છે.આ બાબત માં એમણે ઘણી મોટી હસ્તી ઓને પાછળ છોડી દીધા છે તમને જાણી ને ખૂબ હેરાની થશે કે આપણી આ પોપ્યુલારીટી ના કારણે પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પરથી લાખો રૂપિયા કમાય રહી છે. હાજી હમણાંજ કે પ્રિયા એ ઇન્સ્ટાગ્રામ પર ઘણી મોટી બ્રાન્ડ ને પ્રમોટ કર્યા છે.

એક પોસ્ટ માટે ૮ લાખ રૂપિયા લે છે.

એવું જાણવા મળ્યું છે કે કોઈ બ્રાન્ડ ની પોસ્ટ માટે પ્રિયા 8 લાખ રૂપિયા લે છે. જ્યાં પ્રિયા પ્રકાશ એક પોસ્ટ ના 8 લાખ રૂપિયા લે છે ત્યાં બોલિવૂડ ની દિગ્ગજ અભિનેત્રી સીનાક્ષી સીના એક પોસ્ટ માટે 5 લાખ રૂપિયા લે છે બીજા પણ ક્રિકેટર યુવરાજ સિંહ પણ એક પોસ્ટ માટે ના 5 લાખ રૂપિયા લે છે. આ હિસાબ થઈ જોવો તો પ્રિયા એ આ બંને દિગ્ગજ ને ખૂબ પાછળ મૂકી દીધા છે. આ સમયે પ્રિયા પાસે ઘણા મોટા બ્રાન્ડ પ્રપોસલ લાય ને પહોંચી ગયા છે. હવર પ્રિયા નું નામ પણ સ્ટાર ની લિસ્ટ માં આવી ગયું છે, જેને ઇન્સ્ટાગ્રામ માં ઘણા ફોલોઅર્સ છે.

મૂવી માં કામ કરવા માટે 2 કારોર રૂપિયા માંગે છે:-

એક દક્ષિણ ભારતીય વેબ પોર્ટલના આધારે અભિનેતા નિખિલ શિદ્દાર્થ ની આવતી મૂવી માટે માકેરસે પ્રિયા પ્રકાશ ને પસંદ કર્યા છે. જાણવા મળ્યું છે કે આ મૂવી માં કામ કરવા માટે પ્રિયા પ્રકાશ 2 કારોર ની મંગ રાખી છે. તમને જાણ કરી દઈએ કે આ 18 વર્ષ ની પ્રિયા કેરળ ના ત્રિશુર ની છે. તે ત્યાં જ વિમલ કૉલેજ માં બ.કોમ સ્ટડી કરે છે. પ્રિયા ને મોડેલિંગ નો બહુ જ શોખ છે. અત્યાર શુધી પ્રિયા ના 3 મ્યુઝિક વિડિઓ પણ આવી ચુક્યા છે. પ્રીત ને ડાન્સ અને ગાવાનો પણ ઘણો શોખ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

તેજી થી ફેલાઈ રહી છે આ જાનલેવા બીમારી, જો આ લક્ષન દેખાઈ ઓ તરત જ ડોક્ટર જોડે સંપર્ક કરો

કડવુ છે પણ સત્ય છે… દરેક લોકો અચૂક વાંચે..