in

મુંબઈ થી દુર છેક લોસ એન્જલસમાં કરોડોના મકાનમાં રહે છે પ્રીતિ ઝિન્ટા, જોઈ લો તેની સુંદર તસવીરો

બૉલીવુડ જગતની બબલી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રીતિ જિંટા નો 31 જાન્યુઆરીના દિવસે જન્મદિવસ હોય છે. પ્રીતિ હવે હિન્દી મૂવીમાં આ નજર આવતી નથી. પરંતુ તમામ ચાહકો તેમને અવશ્ય મિસ કરે છે. પ્રીતિ જિંટા બૉલીવુડ જગતમાં શાહરુખ ખાન ની જોડે મૂવી દિલ થી Dil Se શરુ થઇ હતી.

પ્રથમ મૂવીથી તેમને અનેક વ્યક્તિઓ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી. વીર જારા, કલ હો ના હો, સોલ્જર, દિલ ચાહતા હૈ, કભી અલવિદા ના કહેના, કોઈ મિલ સાથેની અભિનેત્રી પ્રીતિ જિંટા એ બૉલીવુડ જગતમાં ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.

તમને એ વાત કહી દઈએ કે પ્રીતિ જિંટા મુંબઈ માં ઓછી તથા અમેરિકા માં વધુ પ્રમાણમાં રહે છે. તેમના મેરેજ ના 3 વર્ષ થઇ ચુક્યા છે. 29 ફેબ્રુઆરી 2016 એ પ્રીતિ જિંટા એ અમેરિકા ના બિઝનેસ મેન ગુડએનએફ જેન જોડે મેરેજ કર્યા હતા.

પ્રીતિ તેમના પતિ જોડે Los Angeles માં બેવર્લી ફિલ્સ માં રહે છે. તે દરરોજ સોસીયલ મીડિયા પર પોતાના ઘરની ફોટો પોસ્ટ કરતી રહે છે. તેમને આ ઘર 33 કરોડ માં લીધું છે. પ્રીતિ જિંટા ના ઘર માં 6 બેડરૂમ છે. તેમના પડોશી માં હોલીવુડ જગતના ફેમસ સ્ટાર રહે છે. પ્રીતિ એ પોતાનું ઘર ખુદ પોતાની દેખ રેખ માં બનાવેલું છે. આશરે દોઢ વર્ષ સુધી તે ત્યાં રહી. જોઈએ તો પ્રીતિ જિંટા નું ઘર તેમનું ડ્રિમ હાઉસ છે.

પ્રીતિ ના મેરેજ પણ તેમના ઘરે થયા હતા. પ્રીતિ ના દરેક રીલેટિવ ત્યાં અમેરિકા પહોંચી ગયા હતા અને ત્યાં હિન્દૂ રીતિ રિવાજ થી તેમના મેરેજ કર્યા હતા.

ટિપ્પણી

200 ગરીબ બાળકો ને નવું જીવન આપી રહ્યા છે ટીવી ની દુનિયા ના આ ‘કૃષ્ણ’, જાણી ને થઈ જશો ભાવુક

કોઈને કહ્યા વગર તમારા પાકીટમાં મૂકી દો આ વસ્તુઓ, તમારું પાકીટ ક્યારેય નહીં થાય ખાલી, જાણો એક ક્લિક પર