in

પોતાના સમય માં ઘણી આગળ હતી વિતેલા જમાના ની આ 5 અભિનેત્રીઓ, ગ્લેમર થી પડદા પર મચાવ્યો હતો હંગામો

સારા જમાના હસીનો કા દિવાના. . . . જમાનો કોઈપણ રહ્યો હોય બોલિવૂડ ની હિરોઈન પડદા પર હંમેશા પોતાની અદાઓ થી લોકો નું દિલ જીતતી આવી છે. આપણે આજ ના સમય માં એક્ટ્રેસીસ ની બોલ્ડનેસ ને જોઈને હેરાન રહી જઈએ છીએ, પરંતુ એનાથી પણ હેરાની ની વાત તો એ છે કે બોલિવૂડ માં હસીનાઓ ના જલવા 70-80 ના દશક થી શરૂ થઈ ગયા હતા. એ સમય માં જ્યારે એક્ટ્રેસીસ સતિ સાવિત્રી જેવો રોલ વધારે પડતી કરતી હતી તો ત્યાં જ કેટલીક એવી પણ એક્ટ્રેસ હતી જેમણે મોટા પડદા પર જબરજસ્ત બોલ્ડનેસ બતાવી હતી. તમને બતાવીએ કેટલીક આવી જ વીતેલા જમાના ની હિરોઇનો ના વિશે જેમણે પોતાની બોલ્ડ અદાઓ અને સુંદરતા થી પડદા પર હંગામો મચાવી દીધો હતો.

રેખા

Advertisements

બોલિવુડ ની એવરગ્રીન બ્યુટી રેખા હંમેશા સાડી અને ચાંદલા માં દેખાય છે, પરંતુ એક જમાનો એવો હતો જ્યારે પડદા પર એમણે પોતાની બોલ્ડનેસ થી ઘણું હંગામો મચાવ્યો હતો. રેખા એક કમાલ ની એક્ટ્રેસ તો છે જ, સાથે જ પોતાના કરિયર ના ઉડાન પર એમણે ઘણા બોલ્ડ પાત્ર પણ કર્યા. માત્ર મોટા પડદા પર નહીં પરંતુ હોટ ફોટોશૂટ થી પણ એમણે બોલિવૂડ અને દર્શકો ને ચોંકાવી દીધું હતું.

હેલન

આજ ના સમય માં અભિનેત્રીઓ કોઈ ખાસ ગીત માટે બોલ્ડ ડાન્સ કરે છે, પરંતુ હેલન એક એવી એક્ટ્રેસ હતી જેમણે પોતાની ઓળખાણ કૈબ્રે ડાન્સર તરીકે બનાવી. એ સમયે જ્યારે મેઇન લીડ ની હિરોઈન સિમ્પલ સાડી પહેરે, આંખ માં આંસુ હોય અને કોઈપણ સહારા વગર રહે, ત્યારે હેલન પોતાના શોખ બતાવ્યો અને કાતિલ નજરો થી બધા ને દિવાના બનાવી રહેતી હતી. હેલન એ 700 થી વધારે ફિલ્મો માં ડાન્સ કર્યો છે, જેમાંથી વધારે પડતાં ગીત ઘણા બોલ્ડ હતા.

Advertisements

શર્મિલા ટાગોર

આજ ના સમય માં શર્મિલા ની પૌત્રી સારા અલી ખાન પણ મોટા પડદા પર આવી ચૂકી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે પડદા પણ શર્મિલા નો જાદુ હતો. શર્મિલા ટાગોર પોતાના સમય ની એક એવી એક્ટ્રેસ હતી જેને પોતાની સુંદરતા માટે ઘણી પસંદ કરવા માં આવતી હતી. એમણે એ સમયે સૌથી વધારે હંગામો મચાવ્યો જ્યારે એ મોટા પડદા પર બિકિની પહેરી ને પહલી વાર દેખાઈ.

ડિમ્પલ કાપડિયા

Advertisements

જો તમે બોબી ફિલ્મ જોઈ છે તો સાચે તમે ડિમ્પલ કાપડિયા ને નહિ ભૂલી શક્યા હોવ. માત્ર 16 વર્ષ ની ઉંમર માં બિકીની પહેરી ને બોલ્ડ સીન આપવા વાળી ડિમ્પલ એ બોબી ફિલ્મ ને ઘણી રીતે યાદગાર બનાવ્યો. ડિમ્પલ ની અદાઓ નો જાદુ એવો હતો જે બોલિવૂડ ના કાકા રાજેશ ખન્ના એમના દિવાના થઈ ગયા. જોકે, લગ્ન પછી ડિમ્પલ ફિલ્મ જગત થી દૂર થઈ ગઈ અને કેટલીક ગણતરી ની ફિલ્મો જ કરી, પરંતુ પોતાની બોલ્ડનેસ ને કારણે એ હંમેશા ફેમસ રહી.

મધુબાલા

હિન્દી સિનેમા માં લાખો ચહેરા આવ્યા, પરંતુ એક ચહેરો હતો મધુબાલા જેને કોઇ ન ભૂલી શક્યો. મધુબાલા ના માત્ર એક્ટિંગ માં પરંતુ પોતાની સુંદરતા મા પણ ઘણી હિરોઇનો ને પાછળ છોડી દીધી. મધુબાલા એ પડદા પર ઘણી બોલ્ડનેસ તો નથી બતાવી, પરંતુ પોતાના સમય માં એ ઘણી આગળ નો પહેરવેશ પહેરતી હતી. એમના ફોટા જોઈ ને ખબર પડે છે કે એ ઘણી મૉડર્ન અને બોલ્ડ અંદાજ ની અભિનેત્રી હતી. એમણે અભિનય અને સુંદરતા થી બધા નું દિલ જીતી લીધું ઘણી ઓછી ઉંમર માં દુનિયા ને છોડી ગઈ.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ટીવી ની આ સંસ્કારી વહુ એ એક કિસ સીન થી મચાવી દીધો હંગામો, આવી રીતે તૂટી બધી હદ

ધ અંબાણી આલ્બમ : જુઓ અંબાણી પરિવાર ના 15 ના જોયેલા ફોટા, જેને પહેલા ક્યાંય નહીં જોયા હોય