કામ ના પ્રેશર થી હેરાન હતો સિપાઈ, રજાઓ માટે લખ્યું એવું કારણ કે જોઈને ઓફિસર પણ શરમાઈ ગયો

Please log in or register to like posts.
News

આજના જમાના માં લોકો ને પોતાની ઓફિસ થી રજા લેવું ઘણુ વધારે મુશ્કેલ કામ બની ગયું છે, આજે સ્ટુડન્ટ હોય કે પછી કોઈ મોટી કંપની માં કામ કરવાવાળો કર્મચારી દરેક વ્યક્તિ ને રજા માંગવા માટે ઘણા પ્રકાર ની બીમારી ના  બહાના બનાવવા પડે છે. પરંતુ જ્યારે એમની પાસે ના બહાના પતી જાય તો આવા માં કેટલાક લોકો પોતાના જ પરિવાર ના જીવતા મારીને એમના નામ ઉપર રજા લે છે. સામાન્ય માણસ દ્વારા ઓફિસ માં રજા માંગવા ની વાત તો સમજ માં આવે છે. પરંતુ વાત જો સામાન્ય નાગરિક ની સુરક્ષા માં લાગેલા પોલીસ કર્મચારીઓની કરીએ તો એમના માટે રજા લેવું કોઈ સારા સપના ની જેમ થઈ ગયું છે. તમને બતાવી દઈએ કે જ્યાં એક સામાન્ય માણસ ને તહેવારો ના સમયે રજા મળે છે ત્યાં જ પોલીસ વાળા ઓને તહેવારો ના સમયે સામાન્ય માણસ ની સરખામણી માં ઘણું વધારે કામ કરવું પડે છે. તહેવારો ના સમયે પણ એ પોતાના પરિવારવાળાઓની સાથે ના હોવાના કારણે આ પોલીસવાળાઓને પોતાના પરિવારના તરફ થી ઘણી બધી ફરિયાદો નો સામનો કરવો પડે છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે જ્યારે પણ કોઈ પોલીસવાળા ને રજા ની જરૂર પડે છે એવામાં એ રજા માટે પોતાની અરજી આપે છે. પરંતુ વધારે પડતી બાબતમાં એમની અરજીઓ ને નકારી દેવામાં આવે છે. વધારે પડતી બાબત માં પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવવાવાળી અરજી ને નકારી કાઢવા ના કારણે હમણાં થોડા દિવસ પહેલાં એક સિપાઈ એ પોતાની રજા ની અરજી ને મનાવવા માટે એવું કારણ બતાવ્યું કે જેના કારણે એમના સિનિયર પણ એ પોલીસ કર્મચારી ને રજા આપવા થી પોતાને રોકી ના શક્યા. જો કે પોલીસ કર્મચારી દ્વારા રજા ઉપર જવા ના કારણ ને જાણીને તમે પણ પોતાના હસવા ઉપર કંટ્રોલ નહીં કરી શકો.

બતાવવા માં આવી રહ્યું છે કે આ ઘટના ઉત્તરપ્રદેશ ના મહોબા જિલ્લા ના કોતવાલી થાના ની છે. જ્યાં થાના માં એક કોન્સ્ટેબલ સોમસિંહ પોતાના કામ થી એટલા વધારે હેરાન થઈ ગયા હતા કે એ પોતાના પરિવારવાળાઓને પોતાનો કેટલોક સમય આપવા માંગતા હતા. પરિવારવાળાઓ ની સાથે સમય વિતાવવા ની ઈચ્છા હોવાના કારણે એમણે પોતાના ઓફિસરો ની સામે રજા ની અરજી આપવાનું વિચાર્યું. એવું બતાવવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલ  સોમસિંહ એ 23 જૂનથી લઈને ૩૦દિવસ સુધી ની રજા માગી હતી. પરંતુ આટલા દિવસની રજા માટે એમને કોઈ કારણ ની પણ જરૂર હતી. જેના કારણે એમણે પોતાના એપ્લિકેશન માં લખી નાખ્યું કે એમને પોતાનો પરિવાર વધારવા માટે 30 દિવસની રજા જોઈએ. આવા પ્રકારનું પહેલું એપ્લિકેશન  જોયા પછી કોઈના પણ મનમાં આ સવાલ આવે કે ભલે આવો એપ્લિકેશન કોઈ રજા લેવા માટે લખી શકે છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ પ્રકારના એપ્લિકેશન આપ્યા પછી એમના સિનિયર અધિકારી એ કોઈપણ પ્રકાર ની આપત્તિ ન બતાવતા એમની રજા ને મંજુર કરી દીધું. એવું બતાવવામાં આવે છે કે એ કોન્સ્ટેબલ ને 30 દિવસ ની રજાઓ ની જગ્યાએ ૪૫દિવસ ની રજા આપી દીધી એ કોન્સ્ટેબલ દ્વારા આપવામાં આવેલી રજા ચિઠ્ઠી ની અરજી ની કોપી સોશિયલ મીડિયા પર આજે લોકો ની વચ્ચે ઘણું વધારે વાઈરલ થઈ રહી છે. જોકે અત્યાર સુધી વાઈરલ થઈ રહેલા આ ફોટાની પુષ્ટિ કોઈના દ્વારા કરવામાં નથી આવી. પોલીસ ઓફિસરો ની માનીએ તો એમને આ પ્રકાર ની કોઇપણ એપ્લિકેશન મળી નથી જેમાં રજા ની માંગ કરવામાં આવી હોય.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

2
0
2
0
0
0
Already reacted for this post.