in

વાસ્તુ ટિપ્સથી જાણો ઘરમાં કયો છોડ ક્યાં લગાવવો જોઈએ?

વાસ્તુશાસ્ત્રના માધ્યમથી આપણે આપણી આસપાસની ખરાબ શક્તિઓને દૂર કરી શકીયે છે. વાસ્તુમાં જણાવેલા ઉપાયથી આપણા જીવનમાં શક્તિનો સંચાર થાય છે. જો કે,વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનો અભ્યાસ કરીને એ જણાવાયું છે કે ઘર, ભવન , મંદિર વગેરે કેવું હોવું જોઈએ? એટલે સુધી કે વાસ્તુ વિજ્ઞાન એ જણાવે છે કે ઘરમાં વસ્તુઓ ક્યાં અને કઈ દિશામાં હોવી જોઈએ?

Advertisements

આપણે આપણા ઘરમાં ફૂલ છોડ લગાવતા હોય છે,પણ જો એ છોડ વાસ્તુ પ્રમાણે યોગ્ય જગ્યા અને દિશામાં ના લાગેલા હોય તો પછી વાસ્તુદોષ પેદા થાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઇ જાય છે. માટે એ જરૂરી છે કે આપણે આપણા ઘરમાં ફૂલછોડ વાસ્તુ પ્રમાણે જ લગાવવા જોઈએ.

વાસ્તુ પ્રમાણે ઘરમાં લગાવો ફૂલછોડ :
વાસ્તુમાં ઉત્તર દિશાને બુધગ્રહની ગ્રહની દિશા માનવામાં આવે છે. એ દિશા ખુલી અને હવાદાર હોવી જોઈએ. આ દિશામાં હરિયાળીની વ્યવસ્થા હોવી જોઈએ. ઉત્તર દિશામાં કુબેરનું પણ સ્થાન છે. ઘરની ઉત્તર દિશામાં તમે તુલસી, કેળાનું ઝાડ ,મેરીગોલ્ડ, વગેરે લગાવી શકો છો. એવું કરવાથી તમારા ઘરના લોકોને ચર્મ રોગ થશે નહીં.

Advertisements

વાસ્તુ પ્રમાણે પૂર્વની દિશા સૂર્યગ્રહની હોય છે. આ દિશામાં લીલું ઘાસ પાથરી શકાય છે. એવું કરવાથી તમારા ઘરના લોકોને સૂર્યદેવની કૃપાથી સમાજમાં આત્મસમ્માન , યશ અને આરોગ્ય જીવન મળશે.

Advertisements

વાસ્તુ પ્રમાણે દક્ષિણ દિશં મંગળની હોય છે. આ દિશામાં લાલ ફૂલના છોડ લગાવવા શુભ હોય છે. એનાથી ઘરમાં કોઈ પ્રકારની બાધાઓ આવતી નથી. એ સિવાય રક્ત સંબંધિત બીમારીઓથી પણ છુટકારો મળી જાય છે.

ઘરની પશ્ચિમ દિશા ચંદ્રની દિશા માનવામાં આવે છે.આ દિશામાં ચમેલી, બેલા , એલોવેરા, મીઠો લીમડો વગેરેના છોડ લગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે, એ સાથે જ ઘરવાળાને કોઈ પ્રકારનો માનસિક વિકાર નથી થતો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

‘3 ઈડિયટ્સ’ ની આ અભિનેત્રી જલ્દી જ કરી શકે છે લગ્ન, 38 ની ઉંમરમાં બનશે દુલ્હન

24 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ