in

કિયારા અડવાણીએ ફેમસ ફેશન મેગેઝિન માટે કરાવ્યા સુંદર ફોટોશૂટ, લોકોના ઉડી ગયા હોશ

કિયારા અડવાણીએ બોલિવુડ જગતમાં એન્ટ્રી કરી ત્યારથી જ વધુ પ્રમાણમાં ચર્ચામાં રહે છે. કેટલાક જ દિવસોમાં કિયારાએ તેના પ્રશંસકોની લાંબી લાઈન લગાવી દીધી છે. હમણાં જ કિયારાએ તેનું નવુ ફોટોશુટ કરાવ્યુ જેની સોશિયલ મીડિયા પર વધુ ચર્ચા છે. સોશિયલ મીડિયા પર કિયારા વધુ છવાયેલી રહે છે. તેની આકર્ષક દેખાવને ચાહકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા છે.

Chania

Advertisements

કિયારાએ મ્યુઝિક તથા મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપની boAT માટે ફોટો શુટ કરવી દીધું છે. ફેશન મેગેઝીન માટે ફોટોશુટ કરાવતા કિયારાએ આકર્ષણ જમાવ્યુ છે.

Chania

કિયારાએ પ્રખ્યાત ફેશન મેગેઝીન VOGUE માટે પણ ફોટોશુટ કરાવ્યુ છે. તેની તસવીરો ઇન્સ્ટાગ્રમ પર શેર કરી છે.

Advertisements

Chania

કિયારા અડવાણીની મૂવી ગુડ ન્યુઝ 27 ડિસેમ્બરે રીલિઝ કરવામાં આવશે. જેમાં તેની સાથે અક્ષય કુમાર, કરીના કપૂર તથા દિલજીત મેઈન ભૂમિકા નિભાવશે.

Chania

Advertisements

કિયારાએ આ વર્ષ શાહિદ કપૂર સાથે કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યુ છે. ફિલ્મમાં તેના દમદાર પાત્રને ખુબજ બહોળો પ્રતિસાદ મળ્યો છે. કિયારા પાસે હાલ શેરશાહ અને લક્ષ્મી બમ જેમી ફિલ્મો છે. લક્ષ્મી બમમાં તે ફરી અક્ષય કુમાર સાથે જોવા મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરનાર વ્યક્તિઓ માટે આવ્યા ખરાબ સમાચાર, તમને પધરાવી દેવામાં આવે છે નકલી માલ

મહેસાણામાં યુવકને ટીકટોક પર વીડિયો બનાવો પડ્યો ભારે, બધાની વચ્ચે માર મારી મૂછો કઢાવી માફી મંગાવી