નોર્મલ દેખાતા આ ફોટોમાં છૂપાઇ છે 1 ચીજ, શોધવામાં લોકો ખાય છે ગોથાં

Please log in or register to like posts.
News

આ ફોટોએ અનેક લોકોના મનમાં ખલબલી મચાવી હતી. લાખ કોશિશ બાદ પણ લોકો તેમાં છૂપાયેલી ચીજ શોધી શક્યા નથી

આ ફોટોએ અનેક લોકોનું મગજ એક્ટિવ કરી દીધું છે

untitled-13_1509957038_15

માણસનું મગજ ઘણું કોમ્પલિકેટેડ માનવામાં આવે છે. આમા તો તે અનેક પ્રકારની સમસ્યાને સોલ્વ કરી શકે છે પણ એવી કેટલીક ચીજો પણ સામે આવે છે જેને જોઇને મગજ કામ કરવામાં કન્ફ્યુઝ થઇ જાય છે. નોર્મલ દેખાતા આ ફોટોએ ઇન્ટરનેટ પર લોકોનું મગજ ખરાબ કર્યું છે. આંખોવાળાને પણ આંધળા કરી દેશે આ ફોટોમાં છૂપાયેલી ચીજ…

આ ફોટોને ફેસબુક પર ફિલિપિંસની રહેનારી શ્રેયા મે ક્રૂઝે શૅર કર્યો હતો. તેણે ચેલેન્જ આપી હતી કે આ ફોટોમાં છૂપાયેલી ચીજને કોઇ ખરેખર શોધી શકે છે? મોટાભાગના લોકો આ ફોટો જોઇને કન્ફ્યૂઝ થયા છે કેમકે અનેક લોકો આ ચેલેન્જમાં ફેલ થયા હતા. શું તમને દેખાઇ ફોટોમાં છૂપાયેલી આ ચીજ. આમ તો જેયાએ લોકોની મદદ માટે એ પણ મેંશન કર્યું કે તેમાં એક ફોન છૂપાયો છે. આ ક્લૂની સાથે કરો છૂપાયેલી ચીજ શોધવાની કોશિશ….

ફોટોને 4 ભાગમાં વહેંચીને છૂપાયેલી ચીજને શોધવાની કોશિશ કરીએ

untitled-14_1509957035_15

મદદ માટે એક અન્ય હિંટ, તે ચીજ ઉપરના બે ખાનામાં છે.

untitled-15_1509957032_15

હા, આ ફોન અહીં પડ્યો છે.

untitled-16_1509957025_15

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.