in

પૈસા માટે આ એક્ટ્રેસે સગા પિતા ઉપર લગાવ્યો હતો વિશ્વાસઘાત નો આરોપ, હવે બોલિવૂડ માં પણ નથી મળતું કામ

બોલિવૂડ માં સંબંધ બનતા બગડતા રહે છે. અહીંયા સંબંધ નું કેટલું મહત્વ છે એ વાત કોઇના થી છૂપાયેલી નથી. તમે આજે એકબીજા ના સગા છો તો બીજા સમયે તમને દુશ્મન થવા માં વાર નહીં લાગે. આજે સ્ટાર એક સાથે દેખાઈ રહ્યા છે એ ક્યારે અને કેવા દુશ્મન બની જાય કંઈ નથી કહી શકાતું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં તો મિત્રતા અને દુશ્મની ચાલતી જ રહે છે. પરંતુ તમને જાણી ને હેરાની થશે કે માત્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં નહીં પરંતુ અંગત જીવન માં પણ કેટલાક સ્ટાર્સ અને પોતાના ઘર વાળાઓ ની સાથે નથી બનતી. આવી જ એક અભિનેત્રી અમીષા પટેલ, જેમણે વર્ષો પહેલા પોતાના સગા પિતા પર વિશ્વાસઘાત નો આરોપ લગાવ્યો હતો.

Advertisements

અમિષા પટેલે પોતાની એક્ટિંગ કરિયર ની શરૂઆત ફિલ્મ ‘કહો ના પ્યાર હે’ થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. એના પછી ‘ગદર એક પ્રેમ કથા’ માં દેખાઇ. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આના પછી એ ‘હમરાજ’ ફિલ્મ માં દેખાઇ જેમાં દર્શકો એ તેમના કામ ના વખાણ કર્યા. પરંતુ એના પછી એમનો કરિયર ગ્રાફ નીચે ની તરફ ચાલતો ગયો.

સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં એમને સારી ફિલ્મો નથી મળી રહી. આ બધા ની વચ્ચે એમણે ‘આપ મુજે અછે લગને લગે’, ‘સુણો સસુરજી’, ‘તથાસ્તુ’, ‘થોડા પ્યાર થોડા મેજિક’, ‘ભૂલભૂલૈયા’, ‘રન ભોલા રન’ જેવી ફિલ્મો માં કામ કર્યું પરંતુ એ બધી ફિલ્મો ખાસ કમાલ ન કરી શકી.

Advertisements

તમને જાણીને હેરાની થશે કે ફેમસ અને સક્સેસફૂલ હોવા છતાં પણ અમીષા એ પોતાના ઘરવાળા ઉપર જ માનસિક ત્રાસ અને એકાઉન્ટ માંથી પૈસા ની સાથે હેરાફેરી નો આરોપ લગાવ્યો હતો. અમીષા એ પોતાના પિતા પર 12 કરોડ નો ગોટાડો કરવા નો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પિતા એ એમની સાથે વિશ્વાસઘાત કરી ને એમના એકાઉન્ટ થી 12 કરોડ રૂપિયા કાઢી લીધા છે. બતાવી દઈએ કે, અમીષા ના સંબંધો એમના ઘરવાળાઓ ની સાથે સારા નથી.

આજે અમિષા ની ઉંમર 40 ની ઉપર થઈ ગઈ છે તેમ છતાં અપરણિત છે. અમિષા એ પરિણીત ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ ની સાથે પોતાના અફેર ને લઈ ને ચર્ચા માં રહી હતી. આ વાત એના ઘરવાળા ને પસંદ ન હતી કે એક પરિણીત વ્યક્તિ ની સાથે સંબંધ માં છે અને આ વાત ને લઈ ને એમના ઘરવાળા એમને ઘણું સમજાવતા હતા. પરંતુ અમીષા પોતાની લાઈફ માં પોતાના ઘરવાળા ને આવવું પસંદ ન હતું, જેના કારણે એમને તણાવ રહેતો હતો. છેલ્લે, જ્યારે અમીષા ન માની તો એમની માતા એ એમને ઘર થી કાઢી દીધું.

Advertisements

હમણાં જ અમિષા પટેલ પર એક ફિલ્મ નિર્માતા એ વિશ્વાસઘાત અને ચેક બાઉન્સ નો આરોપ લગાવ્યો હતો. ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહ એ આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રી અમિષા પટેલ એ એમની સાથે 2.5 કરોડ રૂપિયા નો વિશ્વાસઘાત કર્યો છે. અમીષા પર ચેક બાઉન્સ નો આરોપ લગાવતા નિર્માતા એ કોર્ટ નું બારણું ખખડાવ્યું હતું. નિર્માતા એ બતાવ્યું હતું કે પાછલા વર્ષે ફિલ્મ ‘દેશી મેજિક’ માટે અમીષા એ એમના થી 2.5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ પછી એમણે આ પૈસા ના વિશે વાત કરવા ની ના પાડી દીધી, જેના કારણે એમને કોર્ટ માં જવું પડ્યું.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

Advertisements
ટિપ્પણી
Advertisements

આ છે ભારતીય રાજનીતિ ની 10 સૌથી સુંદર મહિલા મંત્રી, નંબર 3 ની સુંદરતા પર ફિદા છે આખો દેશ

ઘણું ઓછું આવી રીતે બેસી ને જમે છે ફિલ્મી સ્ટાર્સ, ન જોયેલા ફોટા જે તમને હેરાન કરી દેશે