કરોડોની પ્રોપર્ટી ના માલિક છે તારક મહેતા ના આત્મારામ ભીડે

Please log in or register to like posts.
News

આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચંદવાદકરટીવી સીરીયલ માં એક એપિસોડના માટે 45 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ફી લે છે.

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કેરેક્ટર્સ બધાને પસંદ છે. શૉ ની સાથે લોકો શૉ ના કેરેક્ટરને પણ પ્રેમ કરે છે. લગભગ દસ વર્ષથી ચાલી રહેલા આ સીરિયલના દરેક પાત્ર લોકોને ઘણા પસંદ આવે છે. આ શૉ માં ગોકુલધામ ના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે ને પણ લોકો સારી રીતે જાણે છે. આત્મારામ ભલે શો માં વધારે બોલતા હોય પરંતુ રીયલ લાઇફમાં એ ઘણા અલગ છે.

આત્મારામ તુકારામ ભીડે નું વાસ્તવિક નામ મંદાર ચંદવાદકર છે. 27જુલાઇવર્ષ 1976 માં મુંબઈમાં જન્મેલા મંદાર ચંદવાદકરએન્જિનિયર છે પરંતુ એક્ટિંગના પ્રતિ પોતાના પ્રેમના કારણે નોકરી છોડીને મંદારએક્ટિંગના ક્ષેત્રમાં આવી ગયા જેના પછી મંદાર એ ઘણી મરાઠી ફિલ્મો તેમજ ટીવી સીરિયલમાં કામ કર્યું હતું.

મંદાર ચંદવાદકર નીસાચી ઓળખાણ એમને તારક મેહતા કા ઉલટા ચશ્મા ના સેક્રેટરીના પાત્રથી મળી.

મંદાર રિયલ લાઇફમાં એકદમ અલગ છે. એમના લગ્ન થઈ ચૂક્યા છે અને બાળકો પણ છે. આમની કુલ સંપત્તિના વિશે વાત કરીએ તો એ કુલ 20કરોડ રૂપિયાથી પણ વધારે સંપત્તિના માલિક છે. ત્યાંજ આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચંદવાદકરટીવી સીરીયલમાં એક એપિસોડના માટે 45હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ફી લે છે.

મંદાર ઘણી લક્ઝરી કાર ના પણ માલિક છે. મંદાર ચંદવાદકર એ ઘણા એવોર્ડ સમારોહમાં પોતાના અભિનયના જલવા પાથર્યા છે. શૉ માં લોકો એમને ઘણું પસંદ કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

3
1
0
0
1
1
Already reacted for this post.