એકવાર આ ફળને ખાઈ લો પછી બીમારી શું છે એ ભૂલી જશો

Please log in or register to like posts.
News

રામફળ માં પ્રચુર માત્રામાં એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે જે શરીરને ફ્રી રેડીકલ ના અટેકથી બચાવે છે જેનાથી કેન્સર જેવા રોગોથી બચાવ થાય છે.

ઘણા લોકોની ઈમ્યુન સિસ્ટમ ઘણી નબળી હોય છે જેના કારણે ઘણી જલ્દી બીમાર પડી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે એક એવા ફળ ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થઈ જશે અને એ જલ્દી બીમાર નહીં પડે. એ લાભકારક ફળ છે રામફળ આને કસ્ટર્ડ એપલ પણ કહેવામાં આવે છે.

આ ખાવામાં જેટલો સ્વાદિષ્ટ હોય છે શરીર માટે પણ એટલું જ પૌષ્ટિક હોય છે. આમાં ઘણા તત્વો આયર્ન,કેલ્શિયમ, વિટામિન ઈ, એન્ટિઓક્સિડન્ટ અને ફાઇટોફેક્ટરવગેરે આવેલા હોય છે.

1. રામફળ માં પ્રચુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે શરીરને ફ્રી રેડીકલ ના અટેક થી સુરક્ષા આપે છે જેનાથી કેન્સર જેવા રોગોથી બચાવ થાય છે.

2. રામફળ માં પ્રચુર માત્રામાં વિટામિન એ જોવા મળે છે જે આપણી ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરી એમને સ્વસ્થ અને આકર્ષક બનાવે છે.

3. રામફળ માં પ્રચુર માત્રામાં વિટામિન સી જોવા મળે છે જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે જેનાથી બદલાતા વાતાવરણ નો પ્રભાવ શરીર પર નથી પડતો અને આપણે દરેક સિઝનમાં સ્વસ્થ અને નિરોગી રહી શકાય.

નોટ :

રામફળ ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણી ભાગમાં જોવા મળે છે આને તમારે અઠવાડિયામાં ત્રણ દિવસ ખાવું જોઈએ.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.