in

થોડા સમય પહેલા એશ્વર્યાના લવરનો રોલ કરતો આ હીરો આજે બોલિવૂડથી ગૂમ, ફોટોમાં તમે ઓળખી પણ નહીં શકો!

ક્યારેક એવું પણ બને કે બોલિવૂડમાં કોઈ સ્ટાર એકદમ જગારા મારતા હોય અને મૂવી પણ ઠીકઠાક ચાલતી હોય. પરંતુ તે ઓચિંતી ક્યાં ગાયબ થઈ જાય એ ખબર જ ન પડે. તેરે મેરે સપને નામની બોલિવૂડ ફિલ્મમાંથી એન્ટ્રી લેનાર હીરો ચંદ્રચુર સાથે પણ કંઈક એવું જ થયું. આજે આ હીરો બોલિવૂડમાંથી ગાયબ છે. તેના લૂકમાં પણ હવે તો ઘણો બદલાવ આવી ગયો છે. 90ના દશકાનો ચોકલેટી બોય તરીકે પ્રખ્યાત ચંદ્રચુરને આજે ઓળખવો પણ ઘણો મુશ્કેલ છે.

Chania

Advertisements

Chania

આ અેક્ટરને ફિલ્મફેર અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. જોશ, અદાકારી, ક્યા કહેના, દાગ ધ ફાયર જેવી અનેક હિટ ફિલ્મો પણ પોતાના નામે જ છે. જોશ ફિલ્મમાં તે એશ્વર્યા રાયનો પ્રેમી બન્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ એશ્વર્યાનો ભાઈ બન્યો હતો.

Chania

Advertisements

Chania

વર્ષ 2000માં આ હીરો સાથે એક ગંભીર અકસ્માત થયો અને એને રિકવર આવતા 10 વર્ષ લાગી ગયાં. તે 10 વર્ષ બાદ ઠીક તો થઈ ગયો પણ ફિલ્મ ન મળતા તે બોલિવૂડથી દૂર પોતાનું જીવન એકાંતમાં જીવી રહ્યો છે.

ટિપ્પણી
Advertisements

51 યાત્રીઓ હશે તો બસ તમારા ઘર અથવા સોસાયટીના નાકેથી ઉપડશે, જાણો વધુ માહિતી

શહીદ કપૂરે કર્યો ખુલાસો ; પિતા બન્યો એના પહેલાં હું બહુ સ્વાર્થી હતો અને હવે…