in

હવે થી લાઈસન્સનું કામ ગુજરાતની કોઈ પણ ITIમાંથી પણ થશે, જાણો વધુ માહિતી

લર્નિંગ લાઇસન્સની કામગીરી ફક્તને ફક્ત આઇટીઆઇમાં જ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. આ સાથે આરટીઓ ખાતે લર્નિંગની કામગીરી સંપૂર્ણ બંધ થશે. પરંતુ હાલના તબક્કે આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ નહીં થાય પણ સપ્તાહ બાદ આરટીઓમાં કામગીરી બંધ થઈ શકે છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Gujarat-ITI-Admission-2019.jpg?w=662&ssl=1

Advertisements

આરટીઓ પરથી કામગીરીનું વજન દૂર કરવા આઇટીઆઇમાંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટેની તાલીમ સરકારે 11 ઓક્ટોબરે ગોઠવવાનું નક્કી કર્યું હોવાથી હજુ માત્ર આઇટીઆઇમાંથી લર્નિંગ લાઇસન્સની કામગીરી હાથ ધરાય તે માટે અઠવાડિયાનો સમય લાગશે. આ કામગીરી માટે આઇટીઆઇને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી આઇટીઆઇએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે.

ટિપ્પણી
Advertisements

અનિલ અંબાણીના પુત્રોને રિલાયન્સ ઇન્ફ્રામાં સમાવેશ કરવામાં આવ્યો, જાણો વધુ માહિતી

પંજાબમાં ફરી દેખાયા 2 પાકિસ્તાની ડ્રોન, ત્યાંના રહેવાસીઓ એ ક્રેશ હોવાનો દાવો કર્યો