અમીરી માં ઓછી નથી નીતા અંબાણી, આમની એક લિપસ્ટિક અને બેગ થી ખરીદી શકો છો તમે 2 ફ્લેટ

Please log in or register to like posts.
News

આજ ના મોંઘવારીએ ના સમય માં લગભગ બધા માણસ અમીર બનવા ના સપના જુએ છે. પરંતુ,અમીરી દરેક ને નથી મળતી. મોટા મોટા કલાકારો પણ આ અમીરી ને પામવા માટે રાત દિવસ એક કરી દે છે છતાં એમને આ મુકામ નથી મળતું જેના એ હકદાર હોય છે. કેહવાય છે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડી ને આપે છે. આવા માં મુકેશ અંબાણી પર ભગવાન કઈક વધારે જ કૃપાળુ થતાં જોવા મળે છે. આ વાત માં કોઈ બે મત નથી કે મુકેશ ભારત ના મોટા ઉધ્યોગપતિઓ ના લિસ્ટ માં શામેલ છે. મુકેશ પાસે એટલો પૈસો છે કે એ હવે બિઝનેસ બંધ પણ કરી દે તો એમનું પરિવાર ક્યારેય ભૂખ્યો નહીં મરે.

રોજબરોજ અંબાણી પરિવાર ની અમીરી ના કિસ્સા સમાચાર પત્ર માં આવતા રહે છે. જ્યાં મુકેશ લકઝૂરી લાઈફ જીવે છે ત્યાં જ એમની પત્ની નીતા અંબાણી પણ કોઈ ના થી ઓછી નથી. વાસ્તવ માં નીતા રિલાઇન્સ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ ની સ્થાપક છે જે મોટા અને અમીર સ્કૂલો ની લિસ્ટ માં સૌથી ઉપર આવે છે. આ સ્કૂલ નો ખર્ચો અફોર્ડ કરી શકવું એ સામાન્ય માણસ ના ગજા બહાર ની વાત છે. અંબાણી પરિવાર પોતાની મોંઘી અને નવી વસ્તુઓ ને લઈ ને હંમેશા ન્યૂઝ માં રહે છે. ત્યાં જ વાત નીતા ની કરીએ તો એમના શોખ કોઈ મહારાણી થી ઓછા નથી. આજે અમે તમને નીતા અંબાણી ના કેટલાક એવા શોખ વિશે બતાવા જઇ રહ્યા છીએ જેના વિશે તમને પેહલા થી ખબર નહીં હોય.

વિવાહ પાતુ

સ્ત્રી ની સુંદરતા એના કપડાં થી જ દેખાય છે. આવા માં એક ઇંગ્લિશ વેબસાઇટ પ્રમાણે નીતા અંબાણી ની પાસે દુનિયા ની સૌથી કિંમતી સાડી છે જેની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે. ખબરો ની માનીએ તો આ સાડી નું નામ વિવાહ પાતુ છે. આ સાડી ને બનવા માં આખું એક વર્ષ લાગ્યું હતું જેને લગભગ 36 કારીગરો એ મળી ને બનાવી હતી. વિચારવા જેવી વાત છે કે આ મોહંગી સાડી ના લીધે જ એમનું નામ ગિનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ નોધાયું હતું. આ સાડી જોવા માં ઘણી સુંદર છે જેનું વજન લગભગ 8 કિલો છે.

પ્રાઈવેટ જેટ

થોડાક સમય પેહલા જ નીતા અંબાણી નો 44 મો જન્મદિવસ વિત્યો છે. આ ખાસ અવસર પર મુકેશ અંબાણી એ એમને પ્રાઈવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. બતાવવા માં આવી રહ્યું છે કે આ જેટ ની અંદર કેબિન થી લઈ ને સ્કાઈબાર,ફેન્સી શાવર,મ્યુઝિક સિસ્ટમ,સેટેલાઈટ ટીવી,વાયરલેસ કોમ્યુનિકેશન વગેરે જેવી બધી સુખ સુવિધાઓ છે. લગભગ 390 કરોડ રૂપિયા નું આ જેટ નીતા હંમેશા વિદેશ જવા માટે વાપરે છે.

સૌથી કિંમતી ફોન

ખબરો ની માનીએ તો નીતા નો મોબાઈલ ફોન બાકી મોબાઈલ ફોન ની જેમ સામાન્ય નથી પરંતુ એમના ફોન ની કિંમત 312 કરોડ રૂપિયા છે જેને ખાસ એમના માટે બનાવડાવા માં આવ્યું હતું. નીતા પોતાના દિવસ ની શરૂઆત સોના થી બનેલા કપ માં ચા પી ને કરે છે. નીતા ના આ ચા ના કપ ની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. નીતા હંમેશા પોતાની જ ક્રોકરી નો ઉપયોગ કરે છે.

બ્રાંડેડ બેગ

નીતા દુનિયા ની સૌથી મોટી બેગ બ્રાન્ડ કંપની “Birkin” નો બેગ વાપરે છે. એમના આ બેગ ની કિંમત 13 લાખ રૂપિયા છે. નીતા ની એક લિપસ્ટિક ની કિંમત 40 લાખ થી પણ વધારે છે આટલા પૈસા માં કોઈ પણ સામાન્ય માણસ આરામ થી 2 બંગલા ખરીદી શકે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.