in

ફક્ત આ 2 દાણાં ખાવાથી ડાયાબિટીસથી માંડીને કેન્સર સુધીની બીમારીઓમાં કરશે જોરદાર અસર

સવારના ફક્ત આ બે દાણા ખાઈ લેવા અને એનાથી ચરબી, શુગર, કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી અનેક બીમારીઓ પણ ભાગશે દૂર

આજે આ લેખમાં અમે એવા બે દાણા વિશે તમને માહિતી આપીશું કે જેમાં તમે કબજીયાતની બીમારીથી લઈને મોટામાં મોટી કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકશો. આ વસ્તુ એવી છે કે જે બધાના ઘરમાં હાજર જ હોય છે. આ વસ્તુનો તમે તમારા દૈનિક મસાલા તેમજ કોઈ ખાદ્યપદાર્થનો સ્વાદ વધારવા માટે કોઈને કોઈ રીતે તો ઉપયોગ કરતા જ હશો. આ વસ્તુનો ઉપયોગ આ રીતે કરવાથી પણ કોઈને કોઈ રીતે લાભ મળે છે પણ જો એને તમે સવારના સમયે ખાઓ અને એ પણ ફક્ત બે જ દાણા તો એનાથી તમારી ઘણી બધી બીમારીઓ દૂર થઇ જશે. સાથે જ જો કોઈ અન્ય ગંભીર બીમારીઓથી પણ તમે બચશો.

Advertisements

દોસ્તો આપણા સ્વાસ્થ્ય માટે આ કિંમતી દાણા બીજા કોઈ નહિ પરંતુ કાળામરી છે અને એનો ઉપયોગ ભારતીય લોકો મસાલામાં કરતા હોય છે. સાથે જ એનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. ચાલો તો જાણી લઇએ કે સવારના ફક્ત કાળામરીના બે જ દાણાનું સેવન આપણને કેટલી બીમારીઓથી રાખે છે દૂર.

કાળામરીમાં ઘણા બધા ખનીજો અને પોષક તત્વો રહેલા હોય છે અને એમાં વિટામીન ઈ, સી, બી, રહેલા હોય છે. એ સિવાય સોડીયમ, પોટેશિયમ, ફોલ્લીક એસિડ જેવા તત્વો પણ એમાંથી મળી રહે છે.

Advertisements

જો તમારા વજનમાં વધારો થઇ રહ્યો છે અને એ કન્ટ્રોલમાં નથી રહેતો તો રોજ નિયમિતરીતે એક ચમચી કાળામરીનું સવારે સેવન કરવામાં આવે તો એનાથી વજન કંટ્રોલમાં આવી જાય છે. કાળા મરી સ્વાદને ઉત્તેજિત કરે છે અને પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડને વધારે છે અને એ તમારી પાચનક્રિયાને પણ સુધારે છે. સવારે ખાલી પેટ કાળામરીનું સેવન કરવામાં આવે તો એનાથી પેટની સમસ્યા દૂર થાય છે. ગેસ, એસીડીટી, અપચો વગેરે જેવી સમસ્યાઓ પણ આ ઉપાયથી દૂર થાય છે.

કેટલાક લોકોને ભૂખ ના લાગતી હોય એવી સમસ્યા થતી હોય છે તો એ લોકોએ સવારે બે કાળા મરીનું સેવન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી જીભનો સ્વાદ ઉત્તેજિત થાય છે અને એ તમારી ભૂખ ના લાગવાની સમસ્યાને દૂર કરે છે અને એનાથી તમને ભૂખ લાગવાની શરૂઆત થઇ જાય છે. જો કોઈને ભૂખ વધારવી હોય તો એના માટે ગોળ સાથે મરીનો ભૂક્કો મિક્સ કરીને ગોળી તૈયાર કરી લેવી એ પછી સવારમાં એનું સેવન કરવું તો પણ એ તમારી ભૂખ વધારશે.

Advertisements

દોસ્તો ખાસ વાત તો એ છે કે એ ભૂખને ભલે વધારે છે તો પણ એનું વજન ઘટે છે. એવી કેવી રીતે તો ચાલો જાણી લઇએ કે કઈ રીતે કાળામરી ભૂખ વધારે છે અને એ સાથે જ વજન પણ ઘટાડે છે. તીખા મરીની બહારની પરત કોશિકાઓને તોડવામાં મદદ કરે છે. 2010માં ઉંદરો પર કરેલા એક અધ્યયન પ્રમાણે એવું જાણવા મળે મળ્યું હતું કે એ આપણી વસાસંચયને રોકે છે એટલે કે ચરબી જમા થવા દેતી નથી. તો દોસ્તો જો તમે તમારા ભોજનમાં લાલ મરચાનો પાવડર નાખવાની જગ્યાએ તીખો સ્વાદ મેળવવા માટે કાળા મરીનો ઉપયોગ કરશો તો એનાથી ખુબ જ ફાયદો મળશે.

દોસ્તો જો તમને અપચો તેમજ પેટ ભારે ભારે રહેતું હોય એ પ્રકરની સમસ્યા રહેતી હોય તો એના માટે તમારે એક ગ્લાસ છાસમાં ધાણાજીરું પાવડર અને બેથી ત્રણ કાળા મરીનો પાવડર નાખી રોજ સવારે ખાલી પેટ સેવન કરશો તો અપચો, ગેસ, એસીડીટી વગેરે જેવી સમસ્યાને પણ દૂર કરી શકશો.

કાળામરીમાં રોગાણું વિરુદ્ધ ગુણ હોય છે અને એનાથી કફ, શરદી અને ઉધરસમાં પણ મદદ મળે છે. દોસ્તો જ્યારે પણ તમને શરદી ઉધરસ થયા હોય અને નાક બંધ થઇ ગયું હોય તો એવા સમયે નીલગીરીના તેલમાં કાળામરી નાખી જો એનો નાસ લેવામાં આવે તો નાક ખુલી જાય છે , સાથે જ કફ છૂટ્ટો પડી જાય છે અને રાહત પણ મળે છે. એ સિવાય જો તમે રોજ સવારે ગરમ પાણીમાં અડધી ચમચી કાળા મરીનો ભૂકો નાખીને ખાલી પેટ સેવન કરશો તો કફથી થતી બીમારીઓથી પણ રક્ષણ મેળવી શકાય છે.

Advertisements

જો કોઈને સંધિવા હોય છે અને એ લોકોએ કાળામરીના તેલની માલીશ પ્રભાવિત જગ્યાએ કરવી જોઈએ એવું એટલા માટે કારણ કે એના તેલની માલીશ ત્વચામાં ગરમાહટ પેદા કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને પણ વધારે છે અને એની માલીશ કરવાથી સંધિવાને નિયંત્રિત કરી શકાય છે.

કાળા મરી એન્ટીઓક્સીડન્ટ ગુણ ધરાવે છે અને એ આપણને કેન્સરથી બચાવે છે. એ સિવાય જે તત્વો કેન્સરની દવામાં જોવા મળે છે એવા જ તત્વો કાળા મરીમાં પણ હોય છે. માટે જો રોજ સવારે કાળામરીનું સેવન કરવામાં આવે તો કોઈ દિવસ તમને કેન્સર થવાની સંભાવના નહીં રહે.

કાળા મરીમાં એવા કમ્પાઉન્ડસ ધરાવે કે છે જે આપણા માનસિક તણાવને દૂર કરે છે. માટે કાળામરીનું સેવન કરવું અને એ પણ જો સવારે ખાલી પેટ કોઈ કરે તો એ આપણને તણાવથી છુટકારો અપાવે છે.

Advertisements

દાંત અને પેઢામાં મદદ મળે છે. જો પાણીના બેથી ત્રણ ટીપા લઇને એમાં થોડું મીઠું અને કાળામરીનો પાવડર ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લો અને એ પછી એનાથી દાંતને ઘસો તો પેઢામાંથી લોહી નીકળવા પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે.

શું રાખવી સાવધાની..

Advertisements

કોઈ પણ વસ્તુની એક સીમા હોય છે. એટલે એની ચોક્કસ માત્રા રહેલી હોય છે , માટે જો એ ચોક્કસ માત્રામાં એનું સેવન ના કરવામાં આવે અને જરૂરીયાતથી વધારે સેવન કરવામાં આવે તો એ આપણને નુકશાન પહોંચાડી શકે છે એટલા માટે હંમેશા એનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું જોઈએ.

જો કાળામરીની તાસીરની વાત કરીયે છે તો એ ગરમ હોય છે માટે એનું વધારે પડતું સેવન ના કરવું જોઈએ , નહીં તો એ તમારા પેટમાં બળતરા જેવી સમસ્યા ઉભી કરે છે.

ગર્ભવતી મહિલાઓ હોય એણે કાળા મરીનું સેવન ના કરવું જોઈએ કારણ કે એ માતા અને બાળક બંને માટે નુકસાન કરી શકે.

Advertisements

જો દોસ્તો તમે સવારના ખાલી પેટ સેવન નથી કરવા ઇચ્છતા તો તમે એનું સેવન અન્ય ચીજ વસ્તુઓ જેમ કે સોસ, સૂપ, પનીરની કોઈ સબ્જી, છાસ, લીંબુ પાણી વગેરે જેવી વસ્તુમાં ઉમેરીને પણ એનું સેવન કરી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ ચમત્કારિક પાન વર્ષો જૂના ડાયાબિટીસ અને અન્ય રોગને પણ કરે છે દૂર, જાણો છે આ પાન વિષે ?

આ 10 ભારતીય સેલિબ્રિટીઝ એ 2019 મા દુનિયા છોડી દીધી, એમાં ઘણા મોટા નામ છે સામેલ