in

ગુજરાત રાજ્યના કોંગ્રેસમાં અચાનક જ થઈ જશે ફેરફાર, માર્ચ માસમાં નવું માળખું કરશે જાહેર

ગુજરાત રાજ્યના કોંગ્રેસનાં પ્રદેશ પ્રભાર રાજીવ સાતવ ગુજરાતની મુલાકાત કરવા માટે આવ્યા છે. રાજીવ સાતવે કોંગ્રેસના સગંઠન બાબતે અગત્યનું નિવેદન આપ્યું હતું. રાજીવ સાતવે કહ્યું કે, 10-15 દિવસમાં કોંગ્રેસ સંગઠનની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. અને માર્ચ માસમાં પહેલા અઠવાડિયાના કોંગ્રેસનું નવું માળખું જાહેર થઈ શકે છે તેવું પણ પ્રભારી રાજીવ સાતવે કહ્યું હતું.

Image result for congress gujarat

Advertisements

તો SC/ST પૂરી કરવાના નિર્ણય બાબતે રાજીવ સાતવે કહ્યું કે, આ બાબતે આગામી સમયમાં હું પ્રેસ કોન્ફરન્સ કરીશ. નવા દિવસોમાં આ બાબતે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. OBC આદિવાસી, દલિત આરક્ષણ SCની મધ્યસ્થીથી પૂર્ણ થયું હતું. રાજીવ સાતવની અમદાવાદ મુલાકાત પછી ગુજરાત કોંગ્રેસનાં માળખામાં ધડમૂળથી ફેરફાર કરી શકાય તેવી શક્યતાઓ છે.

Image result for congress gujarat

આ સિવાય રાજીવ સાતવે ગાંધીનગરમાં ધરણાં પર બેસેલી યુવતીઓ બાબતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાજીવ સાતવે કહ્યું કે, ઘણા વર્ષોથી ગુજરાતમાં આ મામલો ઉઠી રહ્યો છે. ગુજરાત સરકાર અહીંના માણસોની ભાવના સમજવામાં અસફળ રહી છે. આ સિવાય રાજીવ સાતવે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપી હતી. રાહુલ ગાંધી આવનારા સમયમાં ગુજરાતમાં રેલીને સંબોધન કરશે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

જાદુ – ટોણા વગર આ સ્ટાર્સ નું નથી ચાલતું કામ, પોતાના ફાયદા માટે કરે છે અનોખા ટોટકા

શહીદ અશ્વિનીના ફેમિલી ને આપવામાં આવેલ એક પણ વચન આજસુધી પૂરા કરવામાં આવ્યા નથી.