in

ફક્ત 1 જ મિનિટમાં 80 ટકાથી વધુ ફોન ચાર્જ થઈ જશે, આવી અનોખી ટેકનોલોજી

મોબાઈલ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ હમણાં એવું ફીચર છે. જેને ગ્રાહકો વધુ પસંદ કરી રહ્યાં છે. તાજેતરના સમયમાં ઘણા મોબાઈલ ફાસ્ટ ચાર્જિંગ ફીચરની સાથે આવે છે. Realme X2 Pro ફોન 50W ફાસ્ટ ચાર્જિંગની જોડે આવે છે. તેમજ Oppo Reno Ace ફોન 65W ચાર્જિંગ સાથે આવે છે. યુનિર્વિસ્ટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓફ ચાઇનાના પ્રોફેસર હુઆંગ યુનહુઇએ એક નવી ટેક્નોલોજી રજૂ કરી છે. જેમાં મોબાઈલ ફોન ફક્ત 1 મિનિટમાં 80 ટકા જેટલો ચાર્જ થઇ જશે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/iPhone-7-Wireless-Charging.jpg?w=662&ssl=1

Advertisements

બહુ નજીકમાં આવનારા ભવિષ્યમાં 5 જી ફોનમાં આ ટેકનિકનો ઉપયોગ થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ વીવો કંપનીએ કહ્યું છે કે તે 120 વોટ ફાસ્ટ ચાર્જિંગ પર કામ કરી રહી છે. શાઓમી કંપની પણ 4 હજાર એમએએચની બેટરી માત્ર 7 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે. શાઓમી 100 વોટના ટર્બો ચાર્જ પર કામ કરી રહી છે. શાઓમીના 2020માં લોન્ચ થનારા ફલેગશીપ ફોનમાં આ ફિચર હશે તેમ મનાઇ રહ્યું છે.

ટિપ્પણી
Advertisements

ડોક્ટરના અક્ષર બરાબર ના સમજતા ગર્ભવતી યુવતીને ફરમાસિસ્ટે એવી દવા આપી કે…..

મીડિયા સામે આલિયા ના ના કરતી રહી છતાં પિતા મહેશ ભટ્ટે બધાને ખખડાવી નાખ્યા, વિડિયો થયો વાઇરલ