in

ના હોય ! નેહા કક્કડને મળી ગયો પાર્ટનર, મેરેજનો વિડિયો થઈ ગયો વાઇરલ

ગયા કેટલાક દિવસોથી બોલિવૂડ જગતની સિંગર નેહા કક્કડ તથા આદિત્ય નારાયણના લગ્નની ન્યૂઝ સોશિયલ મીડિયામાં છવાયેલ છે. આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો બધા લોકોની સામે આવી ગયો છે. જેમા નેહા લાલ પાનેતર તથા આદિત્ય શેરવાનીમાં દેખાવા મળી રહ્યો છે. સાથે જ આદિત્યના હાથમાં માળા પણ છે અને એક પંડિત મંત્રોચ્ચાર કરતો પણ નજર આવી રહ્યો છે. વીડિયોમાં લગ્નનો સંપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. તો શું નેહા તથા આદિત્ય મેરેજના બંધનમાં બંધાઇ ગયા છે. હવે આ વીડિયોને જોઇને તો કોઇ પણ ધોખો ખાઇ શકે છે. પરંતુ સાચું કંઇક અલગ છે.

 

View this post on Instagram

 

What you all thing about this..whats going on? #AdityawedsNeha #AdityaNarayan #NehAditya #NehaKakkar #adityanehakishaadi

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

Advertisements

સાચે જ આ વીડિયો ‘ઇન્ડિયન આઇડલ 11’ ના સેટનો છે, જ્યાં ફક્ત મજાક અને મસ્તીમાં આવું કરવામાં આવ્યું હતું. નેહા તથા આદિત્યના લગ્ન હજૂ થયા નથી. આ ફક્ત ને ફક્ત નાનકડી મજાક હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે અને વીડિયો જોઇ બધા જ લોકો એવું જ વિચારી રહ્યા છે કે, બંન્નેના મેરેજ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

All set for the wedding!!#adityanehakishaadi #AdityaNarayan #NehAditya #NehuWedsAdi #NehaKakkar #indianidol11

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

તમને કહી દઇએ કે, હમણાં જ આદિત્યના પિતા ઉદીત નિરાયણે બંન્ને મેરેજના ખબરોને સમર્થન આપ્યું હતું. ઉદીત નારાયણની વાત જાણીએ તો તેમના પુત્રના લગ્નની જાણકારી તેમને નથી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું,’આદિત્ય અમારો એક માત્ર પુત્ર છે. અમે તેના લગ્નની રાહ જોઇ રહ્યા છીએ. જો તેના મેરેજના ખબરોમાં સત્ય હોય તો હું અને મારી પત્ની આ દુનિયાના ખુશનસીબ માતા-પિતા હોતા. પરંતુ આદિત્યએ આવું કંઇ અમારી સાથે પોસ્ટ કર્યું નથી.’

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

શું તમને પણ નખ મોઢામાં નાખી ચાવવાની એક ખરાબ આદત છે તો આ લેખ અવશ્ય વાંચો, નહીં તો પસ્તાશો

15 ફેબ્રુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ