in

બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર આપે છે સિદ્ધુની દીકરી, ફોટા જોઈને તમે પણ કરશો વખાણ

પૂર્વ ક્રિકેટર, રાજનેતા અને ટેલિવિઝન જગતના સૌથી ચર્ચિત સેલેબ નવજોત સિદ્ધુ કોઈને કોઈ કારણથી ચર્ચાઓમાં રહે છે. એમ તો પોતાના નિવેદનની સાથે સાથે સિદ્ધુ પોતાની શાયરીઓ માટે પણ ઓળખાય છે, પણ આ લેખમાં આપણે સિદ્ધુ નહિ પણ એમની દીકરી રાબિયા સિદ્ધુ વિષે જણાવવાના છે. પાછલાં કેટલાક દિવસોથી રાબિયાના ફોટોઝ સોશ્યિલ મીડિયા પર ઘણા શેર થઇ રહ્યા છે. સાથે જ રાબિયા પણ સુંદરતા અને બોલ્ડનેસમાં બૉલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળી રહી છે.

Advertisements

જો વાત કરીયે રાબિયા સિદ્ધુના ઇન્સ્ટાગ્રામની તો એમના 41 હજારથી વધારે ફોલોઅર્સ છે. તો પોતે ઇન્સ્ટાગ્રામ પર લગભગ 428 લોકોને ફોલો કરે છે. એ સાથે જ રાબિયાએ અત્યાર સુધી કુલ 128 સોશ્યિલ મીડિયા પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે રાબિયાએ પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 20 એપ્રિલ 2013 ના કરી હતી.

રાબિયાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટને જોઈને તમે પણ કહેશો કે એ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. એમના ફોટોઝ પર હજારો લાઇક્સ આવે છે. જણાવી દઈએ કે રાબિયા દિલ્લી, પટિયાલા, સિંગાપુર અને લંડનમાં ભણી છે.

Advertisements

રાબિયા સોશ્યિલ મીડિયા પર ના ફક્ત પોતાની મિત્રો સાથે જ ફોટો શેર કરે છે પણ સાથે સાથે એ પોતાના શાનદાર ફોટોશૂટ પણ શેર કરતી રહે છે. સાથે જે એના એકાઉન્ટ પર ઘણા ફોટોમાં એમના માતાપિતા પણ છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

‘પરફેક્શન’ માં આમિરખાનથી પણ આગળ છે એમની દીકરી, જુઓ ઇરા ના 5 ‘ગ્લેમરસ અવતાર’

આ રાશિની છોકરીઓ હોય છે એકદમ સુંદર, છોકરા તેમની પાછળ હોય છે પાગલ