આ મંદિર માં સાંજ પછી માનવ બની જાય છે પત્થર… પૈરાણિક માન્યતા છે હેરાન કરવા વાળી

Please log in or register to like posts.
News

ભારત ચમત્કાર અને આસ્થા નો દેશ માનવામાં આવે છે… દેશ માં કેટલાય એવ મંદિર છે જે એના ચમત્કાર અને પૈરાણિક માન્યતા માટે જાણવામાં આવે છે,,, આજે અમે તમને એક એવા જ મ્ન્દરી વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિષે ઘણી અનોખી માન્યતા પ્રચલિત છે. દરઅસલ અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનસ્થિત કીરડું મંદિર જેને રાજસ્થાન નું ખુજરાહો પણ કહેવાય છે. રાજ્સ્થાન નું આ મંદિર એની કામુક કલાકૃતિઓ અને બેહતરીન શિલ્પ ના સાથે હેરાન કરવા વાળા રહસ્ય થી પણ જાણવામાં આવે છે. અસલ માં આ મંદિર ને લયને પૈરાણિક માન્યતા ચાલી આવે છે કે અગર કોઈ વ્યક્તિ આ મ્ન્દરી માં સાંજ ના પછી એટલે કે દિવસ ઢળ્યા પછી પ્રવેશ કરે છે તો એ પત્થર બની જાય છે. ચાલો જાણીએ આ પૈરાણિક માન્યતા ના પાછળ ના રહસ્ય ને…

રાજસ્થાન ને ખુજરાહો કહેવાય છે

એમ તો આમતૌર પર માનવામાં આવે છે કે મધ્યપ્રદેશ ના ખુજરાહો જેવા બીજા કોઈ મંદિર ભારત માં નથી, એના શિલ્પ અને મંદિર પરિસર માં બનેલા કલાકૃતિઓ ને લોકો અડીતીય બતાવે છે પણ આ વાત પૂરી રીતે સાચી નથી, કેમ કે ખુજરાહો ની જેવા જ રાજસ્થાન માં એક મંદિર છે કે પોતાની વિશિષ્ઠ કલાકૃતિઓ માટે જાણવામાં આવે છે. રાજસ્થાન ના બાડમેર જીલ્લા માં સ્થિત કીરાડું મંદિર પણ દેખાવમાં ખજુરાહો જેવું જ છે… આજ કારણ છે કે લોકો આને રાજસ્થાન ના ખુજરાહો કહે છે.

સાંજ ના પછી કોઈ નથી જતું આ મંદિર માં

આ મંદિર ના શિલ્પના સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા ઘણી રોચક છે… દરઅસલ આ મંદિર માં સાંજના પછી કોઈ પણ પ્રવેશ નથી કરતું કેમ કે આના વિષે સદીયો થી આ માન્યતા ચાલી આવી છે કે અહી સાંજના પછી જો કોઈ અંદર રોકાય છે કેદ પ્રવેશ કરે છે તો એ વ્યક્તિ પત્થર બની જાય છે કે પછી એનું મૃત્યુ થય જાય છે… આ દરના કારણે સાંજ થતા જ આ આખું ક્ષેત્ર વિરાણ થય હાય છે.

આના પાછળ ની કહાની કઈક આવી છે

દરઅસલ આ મંદિર ના સુમસાન રહેવા પાછળ એક કહાની છે… અહીના લોકોનું માનવું છે કે સદિયો પહેલા એક મહાઋષિ પોતાના શિષ્યો સાથે આ જગ્યાએ આવ્યા હતાઅને અહી વિચરણ ના દૌરાન એમના બધા અનુનાનીયો ની તબિયત ખરાબ થય ગઈ હતી અને એ સમયે આ જગ્યા ના કોઈ વ્યક્તિ એ ઋષિની સહાયતા ના કરી, બસ ખાલી એક કુંભારન એ જ યથાશક્તિ મદદ કરી હતી. એવા માં જયારે ઋષિ આ ગાવ થી જવા લાગ્યા તો એમને પુરા ગામને શ્રાપ આપ્યો કે જે જગ્યાએ ઈન્સાનિયત છે જે નહી ત્યાં ઇન્સાનો નું પત્થર જ બની જવું જોઈએ.

શ્રાપિત છે આ મંદિર

આની સાથે જ એ ઋષિ એ પુરા ગામને શ્રાપ આપી દીધો કે સાંજ થતા જ ગામ ના બધા લોકો પત્થર ના બની જશે, ત્યાં જ ઋષિ એ કુંભારન ને ગામ થી જતા જતા રેહવા કીધું અને સાથે જ એ હિદાયત પણ દીધી કે જતા સમયે એ મોડું ફેરવીને ના જોવે… માનવામાં આવે છે કે ઋષિ ના શ્રાપ ના પછી ધીરે-ધીરે બધા લોકો પત્થર ના બનતા ગયા અને જયારે એ કુંભારન ગામમાંથી જતી હતી ત્યારે એને પણ પાછું ફરીને જોઈ લીધું… એવામાં એ પણ એ સ્થાન પર પત્થર બની. માન્યતા છે કે આ મંદિર નું નિર્માણ ૧૨ મી શતાબ્દી માં થયું હતું અને એ પછી મળેલા શ્રાપ ના કારણે અહી વિરનીયત છવાઈ ગઈ.
એમ તો આ કહાની માં કેટલી સચ્ચાઈ છે એ તો અમે નથી કહી શકતા. પણ આજે પણ અહીના લોકો આ માન્યતા ને માની રહ્યા છે. વાત એ પણ છે કે શું સાચે જ કીરડું મંદિર માં સાંજે રોકાવા પર કોઈ પત્થર બની જાય છે આ જાણવા માટે ત્યાં જવાનું જોખમ કોણ ઉઠાવે, એટલે પુરાની માન્યતા ની સચ્ચાઈ ને જાન્ય વગર જ લોકો એને સચ માનતા આવે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

4
0
0
0
0
0
Already reacted for this post.