in

‘દંગલ’ ફિલ્મની આ છોકરી આજે થઇ ગઈ વધારે ગ્લેમરસ અને હોટ, ફોટા જોઈને આખો રહી જશે ખુલ્લીને ખુલ્લી

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટની અમિર ખાનની ફિલ્મો એવી હોય છે જે દર્શક ઈચ્છે તો પણ ભુલાવી શકે નહિ. આજે અમે એમની સુપરહિટ ફિલ્મ દંગલની એક્ટ્રેસ વિષે કંઈક એવું જણાવવાના છે જેણે આ ફિલ્મમાં પોતાની માસુમિયત અને સુંદરતાથી બધાનું દિલ જીતી લીધું છે અને ભારતના લાખો કરોડો દર્શકોને પોતાના દીવાના બનાવી લીધા છે. જી હા, મિત્રો અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છે એ બીજી કોઈ નહિ પણ અમીરખાનની ફિલ્મ દંગલ માં અભિનય કરવાવાળી ‘ઝાયરા વસીમ’ છે.

Advertisements

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ફિલ્મ ‘દંગલ’થી ડેબ્યુ કરવાવાળી વસીમે પોતાની જબરદસ્ત એક્ટિંગથી દુનિયાને ફક્ત ને આષ્ચર્યચકિત જ નહિ પણ દરેક ભારતીય વ્યક્તિનું દિલ પણ જીતી લીધું. એણે પોતાની અભિનયથી ફિલ્મી દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

ફિલ્મ દંગલમાં અભિનય કર્યા પછી લોકો એને દંગલ ગર્લના નામે ઓળખવા લાગ્યા છે. ઝાયરા સુંદરતામાં તો કોઈ પરીથી ઓછી નથી દેખાતી અને એની માસુમિયત અને સુંદરતાના તો જેટલા વખાણ કરીયે એટલા ઓછા છે. એને બાળપણથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો. એણે એટલી ઓછી ઉંમરમાં જે સફળતા મેળવી છે ,એ સાચે જ વખાણવાલાયક છે.

Advertisements

તમને જણાવી દઈએ કે દંગલ ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમનો જન્મ શ્રીનગરના હવલ વિસ્તારમાં 23 ઓક્ટોબર 2000 માં થયો હતો. એના પિતા ઝાહીદ વાસીમ,શ્રીનગરમાં એક બેંકમાં મેનેજર તરીકે કામ કરે છે.એની માતાનું નામ વસીમ છે. એણે સેન્ટ પોલની આંતરરાષ્ટ્રીય એકાદમી સોનવર, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી ધોરણ 10 સુધી શિક્ષણ લીધું છે.

Advertisements

સ્કૂલ ટાઇમથી જ એને એક્ટિંગનો ઘણો શોખ હતો. ઝાયરાએ 2017 માં ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને એણે બોર્ડ પરીક્ષામાં 92 % મળ્યા, અત્યારે એ જમ્મુની હેરિટેજ સ્કૂલમાં ભણી રહી છે. ઝાયરાના પિતા એક મેનેજર છે અને માતા અધ્યાપિકા છે. તમને જણાવી દઈએ કે ઝાયરા બાળપણથી જ ભણવામાં હોશિયાર છે,અને એણે હાલમાં જ 10માં ધોરણમાં પરીક્ષામાં અવ્વલ આવી છે, ઝાયરા અત્યારે 12 માં ધોરણમાં છે. આવનારા સમયમાં ઝાયરા ફિલ્મી દુનિયાની ઘણી સારી અને સુંદર અભિનેત્રીઓમાંથી એક હશે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે જયારે ફિલ્મ દંગલ માટે ઝાયરા વસીમને પસંદ કરવામાં આવી , ત્યારે લગભગ એની ઉમર 14 વર્ષની જ હતી. દંગલ ફિલ્મ પહેલા ઝાયરાએ માઈક્રોસોફ્ટના મોબાઈલ માટે જાહેરાત કરી હતી અને એની પહેલા એ ટાટાસ્કાયની જાહેરાતમાં દેખાઈ હતી. એણે આટલી નાની ઉંમરમાં બોલીવુડના બધા જ પુરસ્કાર મેળવી લીધા છે. દંગલ માં રેસલર ગીતા ફોગટના બાળપણનો રોલ કરનારી ઝાયરા વસીમના વખાણ કરતા તો આમિર ખાન પણ થાકતા નથી.

Advertisements

તમને જણાવી દઈએ કે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ઝાયરાને પોતાની પહેલી ફિલ્મ મળી ચુકી હતી, પણ એ ફિલ્મ દંગલ નહિ પણ ‘સિક્રેટ સુપરસ્ટાર’હતી. ઝાયરાએ બંને ફિલ્મોમાં એકદમ પડકારવાળો રોલ મળ્યો હતો. પહેલી ફિલ્મ ‘દંગલ’ માં મહિલા પહેલવાનના રોલને જીવવા માટે એકદમ તડકામાં મહેનત કરી , ને બીજી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ માટે ગિટાર અને ગીત બંને  શીખવું પડ્યું.

ટિપ્પણી
Express Your Reaction
Like
Love
Haha
Wow
Sad
Angry
Advertisements

‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મમાં સલમાન સાથે રહેલી આ બાળકી થઇ ગઈ છે ખુબ જ સુંદર અને હોટ , ફોટા જોઈને..

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની છુટકી હવે દેખાય છે ખુબ જ સુંદર , ચોથો ફોટો જોઈને તો…..