in

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની છુટકી હવે દેખાય છે ખુબ જ સુંદર , ચોથો ફોટો જોઈને તો…..

બોલીવુડની દુનિયા ઘણી નિરાળી છે, તો તમને એ પણ જણાવી દઈએ કે તમે એવી ઘણી ફિલ્મો દેખી હશે કે જે પોતાના સમયમાં સુપરહિટ થઇ હોય છતાં પણ આજે લોકો એને ભૂલી શકતા નથી. લોકો વારંવાર એ ફિલ્મો જોવે તો પણ મન ભરાતું નથી પણ હા તમને એક વાત એ પણ જણાવી દઈએ કે ફિલ્મો હિટ થવા પાછળ જેટલી ભૂમિકા મોટા સ્ટાર્સની હોય છે એટલી જ નાના કલાકારોની પણ હોય છે.આજે અમે 90 ના દશકમાં આવેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’  ની વાત કરવાના છે કે જે બોલીવુડની સુપરહિટ ફિલ્મ છે.

Advertisements

એ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે બધા જ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને દરેક રોલ આ ફિલ્મમાં એટલી સુંદર રીતે નિભાવવામાં આવ્યા છે કે એવું લાગે છે કે આ ફિલ્મ એમના માટે જ બની હતી. આ ફિલ્મે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી અને આ ફિલ્મ હિટ જવાનો શ્રેય ફક્ત ને ફક્ત એના કિરદારને જાય છે. આ ફિલ્મ એટલી મોટી હિટ સાબિત થઇ કે જયારે પણ આ ફિલ્મ જોઈએ એટલે એવું લાગે જ નહિ કે આ ફિલ્મ ઘણા વર્ષો પહેલા આવી હતી પણ એવું જ લાગે છે કે આ ફિલ્મ હમણાં જ રિલીઝ થઇ છે.

આ ફિલ્મમાં જેટલા પણ કિરદાર હતા એને દરેકે એટલી શિદ્દતથી નિભાયો છે કે લોકો આજે પણ એને યાદ કરે છે. સાથે જ આ ફિલ્મના સૌથી મશહૂર રોલ રાજ અને સિમરન આજે પણ તમને યાદ હશે , આ બંનેની જોડીએ લોકોનું દિલ જીતી લીધું હતું. એ સમયની છોકરીઓ બસ રાજ જેવો જ જીવનસાથી શોધવા લાગી હતી. આ ફિલ્મમાં સિમરનના પિતાનો રોલ અમરીશ પુરીએ કર્યો હતો અને એમણે આ રોલને પૂરો ન્યાય આપ્યો હતો. એમણે આ ફિલ્મને વખાણવાલાયક બનાવવા માટે પોતાનો જીવ રેડી દીધો હતો.

Advertisements

આ ફિલ્મમાં ઘણા કિરદારોને તમે દેખ્યા હશે અને એના વિષે જાણ્યું પણ હશે. જેમાં તમને સિમરનની બહેન છુટકીનો રોલ તો યાદ જ હશે. એ સમયે જયારે એણે આ રોલ કર્યો હતો ત્યારે એ ઘણી નાની હતી અને એકદમ માસુમ પણ લાગતી હતી. હવે તો એનામાં સમયની સાથે ઘણા બદલાવ આવી ગયા છે અને હવે એ મોટી થઇ ગઈ છે અને ઘણી સુંદર પણ થઇ ગઈ છે. આ ફિલ્મમાં છુટકીનો રોલ કરનારી એક્ટ્રેસનું નામ પૂજા રૂપારેલ છે.

Advertisements

જણાવી દઈએ કે પૂજાએ બૉલીવુડ ફિલ્મોની સાથે સાથે ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. પૂજા રૂપારેલનો જન્મ મુંબઈમાં જ થયો છે અને એણે પોતાનું ભણવાનું પણ મુંબઈથી જ પૂરું કર્યું છે. પૂજાએ પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 1993 માં ‘કિંગ અંકલ’ થી કરી હતી. એ ફિલ્મ 5 ફેબ્રુઆરી 1993 માં રીલિઝ થઇ હતી.

પૂજાએ ફિલ્મ ‘કિંગ અંકલ’ માં જેકી શ્રોફ, શાહરુખ ખાન અને પરેશ રાવલની સાથે કામ કર્યું હતું. પૂજા રૂપારેલે વર્ષ 2015 માં ફિલ્મ ‘એક્સ: પાસ્ટ ઈજ પ્રેઝન્ટ’ કે જે અંગ્રેજી, હિન્દી , બંગાળી અને તામિલમાં બની હતી એણે આ ફિલ્મમાં કામ કર્યું છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

‘દંગલ’ ફિલ્મની આ છોકરી આજે થઇ ગઈ વધારે ગ્લેમરસ અને હોટ, ફોટા જોઈને આખો રહી જશે ખુલ્લીને ખુલ્લી

શવયાત્રા દેખીને તરત જ કરો આ 3 કામ, પુરા થશે બધા જ બગડેલા કામ