15 થી 35 ની ઉમર વાળા જરૂર જાણો આ વાતો, નહીં તો મોટી મુશ્કેલી માં આવી જશો

Please log in or register to like posts.
News

યુવાઓ ની વચ્ચે આજકાલ ગજબ નો ક્રેઝ જોવા મળે છે. જીવન માં કેટલીક ઉમર એવી હોય છે,જ્યાં થી યુવા ભટકી જાય છે. આ પોતાના લક્ષ્ય થી ભટકી ને ક્યાક બીજે જતાં રહે છે. આની પાછળ ફિલ્મો નું મોટું યોગદાન તો છે જ,પરંતુ આજકાલ સોશિયલ મીડિયા આ આગ માં ઘી નાખવા નું કામ કર્યું છે. બધા જ ઉમર થી પેહલા મોટા થવા ની ઈચ્છા રાખે છે,જેના લીધે ઘણી વાર એ કોઈ એવા કામ કરી બેશે છે,જેના લીધે માત્ર પસ્તાવું જ પડે છે,આવા માં આજે અમે કઈક એવી વાતો બતાવા જઇ રહ્યા છે,જેના થી તમારે દૂર રેહવું જોઈએ

આજકાલ ની લાઇફસ્ટાઇલ બાળકો ને ઉમર ની પેહલા જ મોટી બનાવી દે છે. એમનું બાળપણ ક્યાક ખોવાઈ જાય છે. આવા માં આજે અમે એ ભૂલો ને લઈ ને આવ્યા છીએ,જે હમેશા 15 થી લઈ ને 30 ની ઉમર ના લોકો કરે છે,જેના લીધે એ આખી ઉમર પસ્તાય છે. આટલું જ નહીં,એ પોતાના લક્ષ્ય ને પણ મેળવવા માં અસમર્થ થઈ જાય છે,આવા માં તમારે આ વાત જરૂર જાણી લેવી જોઈએ કે તમારે કયા કામ નહીં કરવા જોઈએ ?

જલ્દી થી કોઈ કામ કરવા ના લીધે ઘણા લોકો ભૂલો પણ કરી દે છે,જેના લીધે બાબત વધારે પડતી નાજુક થઈ જાય છે. તમારી આ મુશ્કેલી ને સમજી ને અમે તમારા માટે કઈક એવી જાણકારી લઈ ને આવ્યા છીએ,જેને જાણી ને તમે પોતાને સાવધાન રાખી શકો છો. યુવા પેઢી ઘણી એડ્વાન્સ થઈ ચૂકી છે,પરંતુ એટલી પણ નહીં કે એમના થી ભૂલ ના થાય. આજે એમની ભૂલ નું કારણ માત્ર એમનું એડવાંસપન જ છે.

કરે છે આ ભૂલો

તો ચાલો હવે અમે તમને એ ભૂલો ના વિશે બતાવા જઇ રહ્યા છીએ,જેને તમે જરૂર કરો છો,અને એના થી તમારી લાઈફ ડૈમેજ થઈ જાય છે.

1. જલ્દી પૈસા કમાવવા ની ઈચ્છા

કેટલાક લોકો ને પૈસા કમાવવાની ઘણી જલ્દી હોય છે. આવા મા ઘણી વાર વગર વિચારે સમજે કોઈ પણ ફ્રોડ કંપની માં રોકાણ કરવા માટે જતાં રહે છે. પરિણામ એ થાય છે કે તમારી મૂડી તો જાય છે. કંપનીઓ તમને લૂટી ને જતી રહે છે. અને પછી જીવન ભર આ આઘાત થી બહાર નથી નીકળી શકતા.

2. સોશિયલ મીડિયા પર વ્યસ્ત રેહવું

આ ઉમર ના લોકો સોશિયલ મીડિયા પર પોતાનો કિમતી સમય બગાડે છે. આટલું જ નહીં,આ સોશિયલ મીડિયા પર જ્યારે પણ સમય કાઢે છે,તો એ ભૂલી જાય છે કે આમની સાથે અહિયાં કોઈ ગુનો પણ થઈ શકે છે. આજ કારણ છે કે દેશભર માં સાઇબર ક્રાઇમ વધતો જઇ રહ્યો છે. યુવાનો ઝડપ થી સાઇબર ક્રાઇમ ના ચુંગલ માં ફસાતા જઇ રહ્યા છે.

3. બીજા ની આગળ પાછળ ભાગવું

આ ઉમર ના લોકો ની વચ્ચે એ ક્રેઝ રહે છે કે એ બીજા ને કઈ રીતે ઇમ્પ્રેસ કરે. અને આજ કારણ છે કે છોકરા છોકરીઓ આ ચક્કર માં પોતાનું આખું ને આખું ફ્યુચર દાવ પર લગાવી દે છે. એમાં એમની આ ભૂલ આખી ઉમર ભારી પડે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.