ભારતીય ક્રિકેટર જાડેજા નું થયું નિધન શોકમાં ડૂબ્યું પુરુડૂબી આ ખેલ જગત

Please log in or register to like posts.
News

ભારત અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે પહેલી ઐતિહાસિક ટેસ્ટ ક્રિકેટ મેચ 14 જૂને શરૂ થઈ ગઈ છે. જેની તૈયારી પહેલાથી જ થઈ રહી છે અને ખેલાડી જબરજસ્ત પ્રેક્ટિસમાં લાગેલા છે. ભારતીય ટીમ અને અફઘાનિસ્તાનની ટીમ, ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે પુરી રીતે તૈયાર છે, પણ આ વચ્ચે ક્રિકેટ જગતથી 1 દુઃખભર્યા સમાચાર સામે આવ્યા. 12 june દિવસ મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી મુલુભા જાડેજાએ તેમના નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધા। કોઈનું પણ મળવું ઉપરવાળાના હાથમાં હોય છે. ખબર ની જાણકારી એમના ઘરના સદસ્યો એ આપી.

અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે પહેલું એતિહાસિક ટેસ્ટ શરૂ થવાના પહેલા ક્રિકેટની દુનિયામાં આ ખબર આગની જેમ ફેલાઇ ગઇ હતી. મુલુભા જાડેજા ક્રિકેટના પૂર્વ ખેલાડી હતા જે સૌરાષ્ટ્રથી રણજી મા રમતા હતા. મૂળુભા જાડેજાની ઉંમર લગભગ 88 વર્ષ હતી અને તે સૌરાષ્ટ્રના પૂર્વ દિગ્ગજ બલ્લેબાજ હતા. એમણે ઘણા યુવાઓને ક્રિકેટના ગુણ શીખવાડ્યા હતા અને જ્યારે એમના મારવાના સમાચાર ફેલાયા તો ઘણા લોકો તેમના અંતિમ દર્શન માટે આવ્યા।

એ પાછલા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને એમનું ઈલાજ નિરંતર ચાલી રહ્યું હતું। સૌરાષ્ટ્રની રણજી ટીમમાં મુલુભા જાડેજા ક્રિકેટ રમ્યા હતા એની સાથે સાથે થી પણ રમી ચૂક્યા હતા. મૂળુભા જાડેજાએ 1945 થી 1964 સુધી પ્રથમ શ્રેણીમાં 31 ક્રિકેટ મેચ રમી હતી. મુળુભાએ 26.92 એવરેજ થી 1373 રન બનાયા છે. એમના પૂરા કરિયરમાં એમણે 2 સદી અને 7 અડધી સદી લગાવી છે. આમાં બોલવાનો હાઇસ્કોર 110 રન રહી ચૂક્યો છે. પૂર્વ દિગ્ગજ બલ્લેબાજ મુલુભા જાડેજાના નિધન પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને ખૂબ શોખ વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ના મીડિયા મેનેજર હિમાંશુ શાહે મીડિયા રિલીઝમાં જણાવ્યું કે ગવર્નિંગ બોડીના પૂર્વ ક્રિકેટર મુલુભા જાડેજા ના નીધનની ખબર સાંભળ્યા પછી એસ.સી.એ માં દરેક વ્યક્તિ અને ખેલાડી દુઃખી છે

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.