ખિસ્સામાં આટલા રૂપિયા રાખે છે મુકેશ અંબાણી, પોતે કર્યો ખુલાસો

Please log in or register to like posts.
News

એચટી લીડરશીપ સમિટ માં મુકેશ અંબાણી એ પોતે ખુલાસો કર્યો કે એ પોતાના ખિસ્સામાં ના પૈસા રાખે છે અને ના ક્રેડિટ કાર્ડ

મુકેશ અંબાણી નું નામ જેવું મગજમાં આવે છે કે સૌથી પહેલી વસ્તુ આવે છે છે પૈસા અને આવે પણ કેમ નહી,અંબાણી ભારતના શું પરંતુ આખા એશિયા ના પૈસાદાર વ્યક્તિઓ માંથી એક છે. મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવા નું પસંદ કરે છે. એમનું ઘર પણ સૌથી વધારે આલિશાન અને મોંઘા ઘરો ની લિસ્ટ માં આવેલું છે.

સોશિયલ મીડિયા માં અવારનવાર એમના થી જોડાયેલી ખબરો વાઇરલ થતી રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે જેમનું નામ આવતાં જ પૈસા મગજમાં આવી છે એ પોતાના ખિસ્સામાં કેટલા પૈસા લઈ ને ચાલે છે. સાંભળી ને તમે પણ હેરાન રહી જશો. કેમકે આ વાતનો ખુલાસો એમણે પોતે કર્યો છે.

ખિસ્સામાં કેટલા પૈસા રાખે છે અંબાણી, પોતે કર્યો ખુલાસો

એચટી લીડરશિપ સમિટ માંમુકેશ અંબાણી એ પોતે ખુલાસો કર્યો કે એ પોતાના ખિસ્સામાં નાતો પૈસા રાખે છે અને ના તો ક્રેડિટ કાર્ડ. એમના બધા બિલ એમની સાથે રહેવા વાળા ભરે છે.

એમણે કીધું કે- “પૈસા મારા માટે ઈમ્પોર્ટન્સ નથી રાખતા. પૈસા માત્ર એક સાધન છે જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. આનાથી ફ્લેક્સિબિલિટી પણ મળે છે. હું પોતાના ખિસ્સામાં આ તો પૈસા મુકું છું અને ના ક્રેડિટ કાર્ડ. ઘણા ઓછા લોકો આ વાતને જાણે છે. બાળપણથી લઈને અત્યાર સુધી મેં ખિસ્સા માં પૈસા નથી મુક્યા.”

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
1
1
0
0
0
Already reacted for this post.