in

મુકેશ અંબાણી એ વહુ માટે ઓર્ડર કરી સોના ની આ કાર, કિંમત સાંભળી ને લાગી જશે ઝટકો

અંબાણી પરિવાર નું નામ દુનિયાના સૌથી ફેમસઅને પૈસાદાર ઉદ્યોગપતિઓમાં આવે છે. પોતાની મહેનતના કારણે અંબાણી પરિવારે દુનિયાભરમાં એક અલગ ઓળખાણ બનાવી છે. દેશ-વિદેશના લોકો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને જાણે છે. આટલા પૈસાદાર અને સફળ હોવા છતાં એમનામાં સહેજ પણ ઘમંડ નથી. આ પરિવારનો એક એક સદસ્ય જમીનથી જોડાયેલું છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ એમના દીકરા આકાશ અને દિકરી ઇશા અંબાણી મા પણ આ ગુણ આવેલા છે. એમની સાદગી અને સંસ્કાર જોઈને કોઈ નહીં કહે કે આમ નો ઉછેર આટલા મોટા પરિવારમાં થયો છે.

પોતાના પિતાની જેમ જ આકાશ અને ઇશા પણ ઘણા સિમ્પલ અને શાંત છે બન્નેના સારા સંસ્કાર એમના સારા ઉછેરને બતાવે છે. આજકાલ અંબાણી પરિવારમાં ખુશીઓનું સમય છે કેમ કે એમણે પોતાના બંને છોકરાઓના લગ્ન નક્કી કરી દીધા છે. બતાવી દઇએ કે આ મહિનાની 30 તારીખે શ્લોકાઅને આકાશ એકબીજા થી સગાઈ કરશે અને હમણાં જ એમના સગાઇ નું ડિજિટલ નિમંત્રણ કાર્ડ પણ ઘણું વાયરલ થયું છે. ત્યાં જ ઇશા અંબાણી ના લગ્ન બિઝનેસમેન અજય પિરામલ ના છોકરા આનંદ પિરામલ ની સાથે થઈ રહ્યાં છે. સૂત્રોની માનીએ તો આ વર્ષના અંત સુધી બંનેના લગ્ન થઈ શકે છે.

બતાવી દઈએ કે મહિનાની 30 તારીખે આકાશ અને શ્લોકા મહેતા સગાઇ કરવાના છે અને આશા બંધાવતા જઈ રહ્યા છીએ કે આ વર્ષના અંત સુધી  એ લગ્ન કરશે અત્યારે તો શ્લોકા અને આકાશ ના લગ્ન થયા પણ નથી અને મુકેશ અંબાણીએ શ્લોકા માટે પોતાનો પ્રેમ બતાવવાનું શરૂ કરી દીધું છે. પોતાની વહુ ને એવો અદભુત ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમે હેરાન રહી જશો.

સૂત્રોના પ્રમાણે,મુકેશ અંબાણી પોતાની થવાવાળી વહુ શ્લોકા ને સોનાથી બનાવેલી ગાડી ગિફ્ટકરવાના છે. આ પણ બતાવવામાં આવી રહ્યું છે કે આ કાર માટે દુબઈમાં ઓર્ડર આપવામાં આવ્યો છે. હા તો,ગોલ્ડ પ્લેટેડ આ કાર દુબઈથી આવી રહી છે જેના પાર્કિંગ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કારની કિંમત 10 લાખ ડોલર એટલે કે 6.7 કરોડ છે. જ્યારે આ કાર રોડ પર આવશે ત્યારે લોકો પોતાની નજરો આ કાર થી ખસેડી નહિ શકે. બતાવી દઈએ કે, મુકેશ અંબાણી ની પાસે 150 થી પણ વધારે કાર છે,જેમાં Maybach 62, Mercedes S class, Bentley Flying Spur, Rolls Royce Phantom અને બ્લેક Mercedes SL500 મુખ્ય કાર માં સમાવેશ થાય છે.

ખબર ના પ્રમાણે,શ્લોકા એ પોતાનું ભણવાનું ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં કર્યું  છે. સ્કૂલ પત્યા પછી આગળનું ભણવા માટે એ પ્રિન્સટન યુનિવર્સિટી ચાલી ગઈ. અહીંયાંથી એમણે એન્થ્રોપોલોજી નું ભણયુ.આના પછી એમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સતેમજ પોલિટિકલ સાયન્સમાં લૉ માંમાસ્ટર્સ ડિગ્રી લીધી. ડીગ્રી લીધા પછી શ્લોકા  એ 2014 માં રોસી બ્લૂફાઉન્ડેશનમાં ડાયરેક્ટરનું પદ સંભાળ્યું. એ કનેક્ટ ફોર નામ ની સંસ્થામાં કો-ફાઉન્ડર પણ છે. આ સંસ્થા એનજીઓની મદદ કરવાનું કામ કરે છે.

આશા છે કે તમને અમારો આર્ટીકલ ગમ્યો હશે પસંદ આવવા પર અને પોતાના મિત્રોની સાથે જરૂર છે કરો

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

દહેજ વિરુદ્ધ પિતાની અનોખી પહેલ, લાડલીના લગ્નની કંકોત્રીમાં છપાવ્યો તમામ ખર્ચો

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના અંગોના ફડકવાથી મળે છે લાભ